તમિલનાડુના કુન્નુરમાં થયેલ હેલિકોપ્ટર દુર્ઘટનામાં પ્રથમ સીડીએસ બિપિન રાવત તેમની મધુલિકા રાવત સહિત 13 લોકોના નિધન પામ્યા એમનું નિધન થતા પુરા દેશમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી બિપિન રાવતના પાર્થિવ દેહને દિલ્હી ખાતે લાવવામાં આવ્યા હતા તેમની અંતિમ યાત્રામાં ઘણા લોકો જોડાયા હતા.
બિપિન રાવતનો પાર્થિવ દિલ્હી કેમ્પમાંથી સકાવ્યર લઈ જઈ રહ્યા હતા તે સમયે ઘણા લોકો અંતિમ યાત્રામાં જોડાયા હતા જેમાં સ્થાનિક લોકો સહિત આર્મી ઓફિસરો હાજર રહ્યા હતા અને ભારત માતાની જય સાથે જય હિન્દ નારા જોર જોરથી લગાવ્યા હતા બિપિન રાવતનું નામ અમર રહે તેવા નારા પણ લગાવામાં આવ્યા હતા.
અહીં બિપિન રાવતની અંતિમ યાત્રામાં લોકોની આંખોમાંથી આંશુ આવી ગયા હતા એમની અંતિમ યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા જણાવી દઈએ બિપિન રાવતની બે પુત્રીઓ છે બંને પુત્રીએ માતા પિતાનો પાર્થિવ દેહ જોઈને ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી મિત્રો પોસ્ટમાં જય હિન્દ કોમેંટ કરવા વિનંતી.