Cli
આ યુવકે કિન્નર સાથે ધામધૂમથી લગ્ન કર્યા, એમની લવ સ્ટોરી જાણીને તમે પણ રડી પડશો...

આ યુવકે કિન્નર સાથે ધામધૂમથી લગ્ન કર્યા, એમની લવ સ્ટોરી જાણીને તમે પણ રડી પડશો…

Breaking

જ્યારે મન મળે છે ત્યારે હૃદયમાં પ્રીત પાંગરે છે અને પોતાની પ્રીતને મેળવવા માટે કોઈપણ વ્યક્તિ કાંઈ પણ કરવા માટે તૈયાર થઈ જાય છે દિલની વેદનાઓ ને વાસ્તવિક સ્વરૂપ આપીને મહારાષ્ટ્ર ના નાસિક ના મનમાડ વિસ્તારમાં રહેતા સંજય ઝાલેટે મંદિરમાં શિવલક્ષ્મી નામના કિન્નર સાથે લગ્ન કરી ને પોતાની.

પ્રિત ને હાંસીલ કરી લીધી છે છેલ્લા 15 દિવશ થી આ લવસ્ટોરી ચર્ચાઓ માં છવાયેલી છે સંજય ઝાલેટ ની માતાએ પણ આ લગ્ન ને સ્વિકાર કરીને શિવલક્ષ્મીને પોતાની વવુ તરીકે સ્વીકારી લીધી છે સંજય ઝાલેટની સૌ પહેલી મુલાકાત ટીકટોક ના મારફતે આ કિન્નર સાથે થઈ હતી બંને એકબીજાના વીડિયોને ખૂબ જ પસંદ કરતા હતા.

શિવલક્ષ્મી ની અદા અને તેની સુંદરતાથી સંજય ખૂબ જ પ્રભાવિત થયો અને તેને મોબાઈલ નંબર મેળવીને તેની સાથે વાતચીત શરૂ કરી ટીકટોક બંધ થયા બાદ બંને ઈન્સ્ટાગ્રામ પર વાત કરવા લાગ્યા અને આ મુલાકાત પ્રેમ માં પરીણમી એકબીજાને મળવા લાગ્યા ગામના વડલે તો નથી ના કીનારે અને ગામ ના.

ગોદંરે એક જ ચર્ચા જોવા મળી સંજય ઝાલેટ ની પ્રેમ કહાની બંને એ તાજેતરમાં શિવમંદીર માં લગ્ન કરી લીધા આ લગ્ન દરમિયાન સંજય ઝાલેટે જણાવ્યું કે કિન્નર પણ એક માણસ છે અને તેને પોતાની જિંદગી જીવવાનો પૂરો હક છે લોકો તો કહેવાના એમ જણાવીને તેને એક ગીત ગાયું હતું કે કુચ તો લોક કહેંગે લોગો કા કામ હૈ કહેના એમ.

જણાવીને હસવા લાગ્યો હતો ત્યારે સંજય ઝાલેટની માતા જણાવ્યું હતું કે શિવલક્ષ્મી નો સ્વભાવ ખૂબ જ સારો છે અને તેને હું આશીર્વાદ આપું છું અને મારા ઘરમાં જગ્યા પણ આપું છું હું અલગ નથી ખુશ છું મારા દીકરા યોગ્ય જીવનસાથીની પસંદગી કરી છે થોડું સાંભળવામાં બહુ નવું લાગે છે કે મારા દીકરાએ એક કિન્નર સાથે લગ્ન કર્યા છે પરંતુ હું હવે એ સ્વીકારી ચુકી છું.

અને બંનેને સાથે ખુશ જોવા માગું છું કિન્નર શિવ લક્ષ્મીએ પણ જણાવ્યું હતું કે સંજય ઝાલેટના પરિવારજનો મને ખૂબ જ પ્રેમ આપે છે અને તેમને મને એક લક્ષ્મી સ્વરૂપે સ્વીકારી એ જાણીને ખૂબ જ આનંદ થયો કે મને મારા નામ થી આજે સ્વીકાર કરવામાં આવ્યો છે જગતના મેળા ખૂબ ખાધા હવે હું સંજય સાથે સારી જિંદગી વિતાવવા માગું છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *