આજે અમે તમને એક એવી મહિલા વિશે બતાવવાં જઈ રહ્યા છીએ જેણે માત્ર 21 દિવસમાં 15 મર્દો સાથે ડેટિંગ કર્યું મહિલાએ તે વાત ખુદ પોતાની પુસ્તકમાં જણાવી છે ત્યાં સુધી કે મહિલાએ તે દરમિયાન નો અનુભવ પણ એ પુસ્તકમાં શેર કર્યો છે જણાવી દઈએ આ મહિલા એક લેખક છે ઘણીવાર પુસ્તકમાં.
પોતાના અલગ અલગ અનુભવ શેર કરતી રહે છે ડેલી સ્ટારની રિપોર્ટ મુજબ ઓસ્ટ્રેલિયાના સિડનીમાં રહેતી હેલીન ચિક નામની મહિલાએ ડેટિંગ પર એક પુસ્તક લખી છે તેમાં તેણીએ સાચો પ્રેમ મેળવાની ટિપ્સ પણ જણાવી છે તેના શિવાય ડેટિંગ દરમિયાનના અનુભવનો પણ ખુલાસો કર્યો છે તેની પુસ્તકનું.
નામ સે!ક્સ સ્વાઇપ્સ અને અન્ય વાર્તાઓ છે હેલને પોતાની પુસ્તકમાં ઓનલાઇન પ્રેમમાં થતી પરેશાનીઓ પણ જણાવી હેલને જણાવ્યું કે ગયા દિવસોમાં તેઓ ન્યુયોર્ક ગઈ હતી તે દરમિયાન તેણે ડેટિંગ એપ ટિંડરના માધ્યમથી 21 દિવસમાં 15 યુવકો સાથે ડેટિંગ કર્યું તેમાં તેણે જણાવ્યું કે યુવકોને ટિંડર દ્વારા કંઈ રીતે ડેટ કરવુ.
હેલને પોતાની પુસ્તકમાં લખ્યું કે તમે જો કોઈ બીજા શહેરમાં જાવ છોતો તેનું સેટિંગ બદલો તેનાથી તમને ત્યાંના લોકો લોકો દેખાશે તેના બાદ તમે પસંદ ના પસંદ સિલેક્ટ કરી શકો છો જણાવી દઈએ હેલનના 2 વાર છૂટાછેડા થયા છે હેલન જણાવે છેકે સમય ફરીને પાછો નથી આવતો તેઓ પોતાના સમયને લઈને ખુબજ ખુશ છે.