Cli

આ વખતે ગરીબોના મસીહા સોનુ સુદે એવું કામ કરી બતાવ્યું કે તેમના પગ ધોઈને પીએ તો પણ ઓછું પડે…

Bollywood/Entertainment Breaking Life Style

સોનુ સુદથી મોટો મસિહો ન બોલીવુડમાં થયો કે નહીં ક્યારેય થશે કો!રોના થી શરૂ કરીને અત્યાર સુધી 7 લાખથી વધુ લોકોની મદદ કરી ચૂકેલ સોનુ સુદ હજુ રોકાવાનું નામ નથી લઈ રહ્યા એવામાં હાલમાં સોનુ સુદે એવું કામ કરી દીધું છે જેને લઈને એમને 100 વાર પણ એમના પગ સ્પર્શવામાં આવે તો પણ ઓછું પડી જાય.

હકીકત માં દુબઈની એક હોસ્પિટલે સોનુ સુદને કહ્યું તેઓ એમની હોસ્પિટલને પ્રમોટ કરી દે અને તેના માટે તેઓ મોટો ચાર્જ આપશે પરંતુ અહીં સોનુ સુદે હોસ્પિટલ પ્રમોટ કરવાની હા પાડી પરંતુ તેના બદલે એમને પૈસા નહીં પરંતુ કંઈક બીજું જોઈએ સોનુ સુદે હોસ્પિલના અધિકારીઓને કહ્યુંકે હું 50 ગરીબ વ્યક્તિઓનું લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવવા માંગુ છું.

તો મને ચાર્જ આપવાના બદલે એ 50 લીવર ટ્રાન્સપ્લાટ કરવામાં આવે જેનું ખર્ચ લગભગ 12 કરડો રૂપિયા થશે હોસ્પિટલના અધિકારીઓ સોનુ સુદની આ દરિયાદિલી જોઈને હેરાન રહી ગયા અને તેના બાદ અધિકારીઓ એ સોનુની વાત માની લીધી તેના બાદ હોસ્પિટલ અધિકારીઓએ સુદને 12 કરોડ રૂપિયા આપ્યા અને કહ્યું કે તેઓ જ્યાં ઈચ્છે ત્યાં ટ્રાન્સપ્લાન્ટ લકરાવી શકે છે.

સોનુ સુંદે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે લીવર ટ્રાન્સપ્લાટની શરૂઆત કરી દેવામાં આવી છે અને એમાં સૌથી પહેલા એવા 2 ગરીબ લોકોનું લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું કે જેઓ સપનામાં પણ તેનો ખર્ચો નહીં ઉઠાવી શકતા સોનુ સુદે એ પણ જણાવ્યું કે છેલ્લા કેટલાક સમયથી એડના જે પણ પૈસા આવ્યા કે બધા ટ્રસ્ટમાં જ લગાવી દીધા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *