Cli

સાઉથના આ સુપરસ્ટારે લીધી એક ફિલ્મની એટલી ફી જે આજ સુધી બોલીવુડના કોઈ સુપરસ્ટારે નથી લીધી…

Bollywood/Entertainment Breaking

બૉલીવુડ ઈન્ડસ્ટ્રીઝમાં ભારે પડ્યો સાઉથનો આ સુપર સ્ટાર આ સ્ટારે પ્રોડ્યુસર સામે એવી શરત રાખી છે આવી શરત કોઈ સ્ટારે પહેલી વાર રાખી છે અને પ્રોડ્યુસર શરત માની પણ છે આપણે કેટલીયે વાર જોયું છે એક્ટર વધુ કમાવવા માટે ફિલ્મમાં ભાગ અથવા એક્ટર ફિલ્મના પ્રોડ્યુસર પણ બની જાય છે.

સાઉથના આ સ્ટારે કહ્યું છેકે તમે ફિલ્મમાં જેટલા પૈસા લગાવશો એટલે કે ફિલ્મમાં જેટલુ બજેટ હશે તેમાંથી 50 ટકા પૈસા હું લઈશ અને સરપ્રાઈઝની વાત એછે પ્રોડ્યુસરે આ વાતને માની પણ લીધી છે કારણ કે પ્રોડ્યુસરને ખબર છે ફિલ્મમાં સાઉથનો આ સ્ટાર હશે તો ફિલ્મ એમજ હિટ જવાની છે.

કારણ કે આ વર્ષે કો!રોના હોવા છતાં કમાણીમાં રેકોર્ડમાં આ સ્ટાર સૌથી આગળ છે આપણે વાત કરી રહ્યા છીએ સાઉથના સુપર સ્ટાર થલપતિ વિજયની ફિલ્મ માસ્ટરે આ વર્ષે કંઈ રીતે બોક્સઓફિસમાં ધમાલ મચાવી આપણે જાણીએ છીએ અને હવે થલપતિ વિજય હવે થલપતિ 66 નામની ફિલ્મ કરવા જઈ રહ્યા છે.

આ ફિલ્મના થલપતિએ 90 કરોડ ચાર્જ લેઈ જઈ રહ્યા છે જેમાં ફિલ્મ 160 કરોડના બજેટની બની છે અહીં પચાસ ટકા નહીં પરંતુ તેનાથી ઉપર ફી સાઉથના આ સ્ટારે લીધી છે એમની ગઈ ફિલ્મ માસ્ટર માટે તેમણે 80 કરોડ લીધા હતા હવે વિજય થલપતિએ એક ફિલ્મના 90 કરોડ લઈને બૉલીવુડ સ્ટારને પણ પાછળ છોડી દીધા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *