Cli
this sharma sisters looking so hot

બોલ્ડનેસની તમામ હદો પાર કરી રહી છે શર્મા સિસ્ટર્સ ! નેહા શર્માએ કરાવ્યું હોટ બિકીની ફોટોશૂટ…

Bollywood/Entertainment

બોલિવૂડ અભિનેત્રી નેહા શર્માએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે અને તેના ચાહકોનો આભાર માન્યો છે તમને જણાવી દઈએ કે આ વિડિયો ઘણો જૂનો છે પરંતુ હાલ વાયરલ થઈ રહ્યો છે હી ગીત દિલ કો કર આયાને યુટ્યુબ પર 100 બિલિયન વ્યુઝને પાર કરી ચુક્યું છે.

તેના કારણે તેણે તેના ફેન્સનો આભાર માનવા માટે આ વીડિયો શેર કર્યો છે અને તેના ફોટોશૂટનો વીડિયો પણ શેર કર્યો છે આ વીડિયોમાં તમે નેહા શર્માને કાળા વસ્ત્રોમાં જોઈ શકો છો અને ચાહકોને પણ તેની આ સ્ટાઇલ પસંદ આવી છે તમે આ વીડિયોમાં જોઈ શકો છો કે તે તેના ફોટોશૂટ માટે આકર્ષિત અંદાજમાં ફોટાઓ પડાવી રહી છે.

તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં છે અને વાયરલ થયો છે જણાવી દઈએ કે તેનું ગીત દિલકોકરાર આયા એક વર્ષ પહેલા રિલીઝ થયું હતું અને તેના લોકપ્રિય ટીવી અભિનેતા સિદ્ધાર્થ શુક્લા પણ તેમાં જોવા મળ્યા હતા.

એક વર્ષ પહેલાં રિલીઝ થયેલું આ ગીત આજે 100બિલિયન વ્યૂઝને પાર કરી ચૂક્યું છે આ ગીત નેહા કક્કર અને યાસીર દેસાઈએ ગાયું હતું અને તેને પ્રેક્ષકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું ચાલો તમને જણાવી દઈએ કે આ વીડિયોમાં બિકીની પહેરેલી નેહા શર્મા ઘણી લાઇમલાઇટમાં આવી રહી છે.

તે ઇન્સ્ટાગ્રામ પર વેસ્ટર્ન અને બિકીની આઉટફિટ્સમાં તેની આકર્ષિત સ્ટાઇલ માટે હંમેશા વાયરલ થતી રહે છે નેહા શર્મા બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની ખૂબ જ પ્રખ્યાત અભિનેત્રી બની ગઈ છે અને ફોટોશૂટમાં પોતાનો ચમકતો ધમકતો અવતાર બતાવતી રહે છે.

આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે નેહા શર્મા તેના ટોન શરીર તેમજ ટોન પગ ફ્લોન્ટ કરતી જોવા મળે છે ખુલ્લા વાળ અને આછા મેકઅપ સાથે ફોટોશૂટ માટે પોઝ આપતી વખતે તેની બાજુમાં બેઠેલા તેના કૂતરા સાથે ટુપીસ બ્લેક બિકીની પહેરીને તે તેનો ફોટોશૂટ કરાવી કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *