છત્તિસગઢના જશપુર જિલ્લાના વિકાસખડના ચીપતાલાના રહેવાશી સંતોષ લકડાની ચર્ચા પુરા પ્રદેશમાં થઈ રહી છે સંતોષનો દાવો છેકે ઈશ્વરીય પ્રાર્થનાથી લોકોનું દુખ અને બીમારીઓ દૂર કરે છે સંતોષ ઈસાઈ ધર્મને માને છે ઘરેજ પ્રાર્થનાના માધ્યમથી લોકોની તકલીફો દૂર કરવાનો દાવો કરે છે સંતોષએ અત્યારે સુધી.
શારીરિક અને કેટલીક અન્ય પરેશાનીઓ દૂર કર્યાનો દાવો કરે છે સંતોષ પ્રાર્થના દરમિયાન ઘૂંટણના બળ પર બેસે છે અને તે ઘૂંટણ નીચે ખરબચડા પથ્થરો મૂકીને ભગવાનની પૂજા કરે છે ત્યાબાદ સંતોષ લોકોના દુખ અને દર્દને શોષી લેછે તેવો સંતોષ દાવો કરે છે એટલે સંતોષ મોઢામાંથી પથ્થરના ટુકડાને ગળી જાય છે.
અને તેને પેટમાં જવા દેછે સંતોષનું કહેવું છેકે આ એક ઈશ્વરીય શક્તિ છે અને તેને ખાવાથી કોઈ તકલીફ નથી થતી પરંતુ અજીબ વાત એછે કે સંતોષ કહે છે પથ્થર ખાધા બાદ જમવાની જરૂર નથી પડતી અને પથ્થરથી તેનું પેટ ભરાઈ જાય છે અને પચી પણ જાય છે સંતોષ છેલ્લે 12 વર્ષથી આ રીતે પથ્થર ખાઈ રહ્યો છે.
તેની આ કળા જોઈને તેના પરિવાર જનો પણ હેરાન છે તેની પત્ની કહે છેકે તેઓ પથ્થર ખાય છે તેનાથી એમને કોઈ તકલીફ નથી થઈ અને એમને ડોક્ટર જોડે પણ જવાની ક્યારેય જરૂર નથી પડી ત્યાંનાના સ્થાનિક નિવૃત્ત CMHO ડોક્ટર સીડી બાળાએ જણાવ્યું કે આ રીતે પથ્થર ખાવા પર આશ્ચર્ય કહેવાય અને આ રીતે પથ્થર ખાવા જા!નલેવા સાબિત થઈ શકે છે.