ટીવી જગતનો એક મોટો સિતારો સિદ્ધાર્થ શુકલા ભલે અત્યારે આપણી જોડે નથી પરંતુ એમને જે રીતે પુરી દુનિયાને અલવિદા કર્યું તે ખુબજ દુઃખદ ભર્યું હતું સિદ્ધાર્થની ઉંમર 40 વર્ષ હતી આ ઉંમરે એમને હ્નદયરોગનો હુમલો થયો અને દુનિયાને છોડીને જતા રહ્યા તેઓ કોઈ પણ વાત હોય ક્યારેય મનમાં નતા રાખતા જાહેર કહી દેતા સિદ્ધાર્થ શુકલાએ બિગ બોસ 13થી સારી સફળતા મળી હતી.
સિદ્ધાર્થને પોતાના કરિયર દરમિયાન કેટલીયે વાર ડખા થઈ ચુક્યા છે આ બધા સિદ્ધાર્થને ત્રાસી નજરે જોતા હતા બૉલીવુડ લાઈફની એક માહિતી મુજબ આ પોસ્ટમાં તમને બતાવા જઈ રહ્યા છીએ એ સાત લોકો વિશે જે સિદ્ધાર્થને જોવા પણ નહોતા માંગતા જેમાં પ્રથમ નામ લઈએ તો અસીમ રિયાઝનું જે બિગબોસ સીઝન 13 માં શરૂઆતમાંજ એની સાથે ડખો થઈ ગયો હતો.
એના પછી બન્નેએ કયારેય સામે જોયું પણ નથી કહેવાય છેકે અસીમ મનમાં ને મનમાં સિદ્ધાર્થથી નફરત કરવા લાગ્યો હતો બીજા નંબરમાં આવે છે અહેઝાઝ ખાન જે સીઝન 14 માં સિદ્ધાર્થ ચેલેન્જર બનીને આવ્યા હતા તો શરૂઆતમાંજ બન્ને વચ્ચે ટક્કર થઈત્રીજા નંબરની વાત કરી તો એછે હિન્દુસ્તાની ભાઉ જેમની સિદ્ધાર્થ શુકલા સાથે ડખો થયો હતો ગુસ્સામાં ભાઉએ સિદ્ધાર્થને જેમતેમ કહી દીધું હતું.
એના પછી બને વચ્ચે તિરાડ પડી ગઈ હતી જયારે ચોથા નંબરની વાત કરીએ તો શીતલ ખંડલા બાલિકા વધુની આ ભિનેત્રીએ સિદ્ધાર્થ ઉપર આરોપ લગાવ્યો હતો કે સિદ્ધાર્થ સેટ ઉપર ડબલ મીનિંગ જોક મારે છે જયારે પાંચમા નંબરની વાત કરીએ તો તોરલ રાજપુત્રાતે પણ બાલિકા વધુમાં સાથે હતા પરંતુ હનિમૂનના શૂટ પછી બન્ને વચ્ચે અચાનક સંબંધ બગડી ગયા.
જયારે છઠ્ઠા નંબરમાં અરહાન ખાન જે રશ્મિ દેસાઈના એક્સ બોયફ્રેન્ડ જેના લીધે બન્ને વચ્ચે ડખો થયો હતો અને બોલતા બંદ થયા હતા જયારે સાતમા નંબરમાં રશ્મિ દેસાઈ જે ટીવી એક્ટરનું મોટું નામછે જે બિગબોસ સીઝન 13માં વાત વાતમાં ડખો થયો હતો ત્યારે રશ્મિએ કહ્યું હતું સિદ્ધાર્થ જયારે છેલ્લી ઘડીએ હશે તોપણ આને પાણી નહીં પાવું.