Cli
આ મોડેલે સુદંર દેખાવા ઘણી બધી વાર અબજોના ખર્ચે છાતીની સર્જરી કરાવી, અને હાલત એવી થઈ કે જાણી ચોકી જશો...

આ મોડેલે સુદંર દેખાવા ઘણી બધી વાર અબજોના ખર્ચે છાતીની સર્જરી કરાવી, અને હાલત એવી થઈ કે જાણી ચોકી જશો…

Bollywood/Entertainment Breaking

આજકાલ મહિલાઓ સુંદર દેખાવ માટે ઘણા બધા પ્રયત્નો કરતી જોવા મળે છે એમાં ખાસ કરીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ અને મોડેલિંગ સાથે જોડાયેલી અભિનેત્રીઓ વધુ બોલ્ડ અને બોલ્ડ દેખાવા માટે પ્લાસ્ટિક સર્જરી નો સહારો પણ લેતી જોવા મળે છે કુદરતી શરીર ને કુત્રિમ રીતે તૈયાર કરીને તે વધુ આકર્ષક દેખાવા માંગે છે.

એવી જ એક મોડેલ વિશે આપણે વાત કરીએ છીએ જેને એકવાર નહીં પરંતુ વારંવાર પોતાના નિતંબોની સર્જરી કરાવી છે ફેમસ કનાડાઈ મોડેલ મેરી મેગ્ડલીન જેને નિતંબો સર્જરી ની લત લાગી ગઈ છે મેરી મેગ્ડલીને પોતાની 30 વર્ષની ઉંમરે છેલ્લા કેટલાક વર્ષોમા પોતાના નિતંબો ને વધારે ભરાવદાર મોટા.

અને રશીલા દેખાડવા માટે 10 લાખ ડોલર નો ખર્ચ કરાવ્યો છે બ્રેસ્ટ સર્જરી અને ઈપ્લાન્સ કરાવતી વખતે એક વાર મો!તના મુખમાં પણ ધકેલાઈ હતી અને આ સર્જરી બાદ તેને ગંભીર કમર દર્દનો પણ સામનો કરવો પડ્યો હતો સાથે તેને વિલચેર માં પણ થોડા મહિના વ્યક્તિત કરવા પડ્યા હતા.

છેલ્લી વાર મોડલ મેરી મેગ્ડલીને 10 10 કિલો ની નિતંબો ની પ્લાંટ સર્જરી કરાવી હતી તેના બાદ તે ખૂબ જ ચર્ચાઓમાં આવી હતી સોશિયલ મીડિયા પર તેની તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી હતી મોડેલિંગ ક્ષેત્રે પણ તેની ખૂબ જ નામના વધી હતી પરંતુ આજે તેને પસ્તાવો નો વારો આવ્યો છે તેનુ એક નિતંબ ફાટી જતા તે ખુબ જ દુઃખ માં સરી પડી છે.

મેરી મેગ્ડલીનના એક નિતંબો વજન અધધ 10 કિલો છે તેની સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસવીરો લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા હતા પરંતુ આ વચ્ચે મોડેલ મેરી મેગ્ડલીને પોતાની સાથે થયેલી તકલીફોને વ્યક્ત કરી અને આ પ્રકારની નિતંબો ની સર્જરી ના કરાવવા માટે અપીલ પણ કરી હતી શરૂઆતમાં જ્યારે મેરી મેગ્ડલીને પોતાના ખૂબ જ વજનવાળા નિતંબો ની.

તસ્વીરો શેર કરી હતી ત્યારે લોકો તેને એલિયન પણ કહી રહ્યા હતા સામાન્ય મહીલા નહીં પણ તેને અજીબોગરીબ મહીલા પણ જણાવતાં લોકો તેને ટ્રોલ કરી રહ્યા હતા ટોરેન્ટો મુળ નિવાસી મેરી મેગ્ડલીનના નિતંબો ફાટી જવાની આ પહેલી ઘટના નથી આ પહેલા પણ ઘણી મોડેલ બ્રેસ્ટ સર્જરી કરાવીને ઘણી તકલીફોનો સામનો કરી ચૂકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *