Cli

સાઉથના મલયાલમનો આ એક્ટર મજબુર થઈને શૌચાલય સાફ કરવા માટે મજબુર થઈ ગયો જાણો તેની આ મજબૂરી…

Bollywood/Entertainment Breaking Story

અહીં એક એવા એક્ટરની વાત કરી રહ્યા છીએ જેણે પોતાની અનેક ફિલ્મોમાં જબરજસ્ત અભિનયથી જનતાની લાખો તાળીઓની ગડગડાટ સાંભળી આજે એજ એક્ટર શૌચાલય સાફ કરવા મજબૂર થઈ ગયો છે તેણે ફિલ્મી દુનિયા છોડીને શૌચાલય સાફ કરવાનું કામ શરૂ કરી દીધુંછે એક્ટરનું નામ ઉન્ની રાજન છે સાઉથની મલયાલમ ફિલ્મોના.

શાનદાર એક્ટર ઉન્નીએ પોતાની જબરજસ્ત એકટિંગના કારણે લોકોના દિલોમાં છાપ છોડી છે પરંતુ હવે ઉન્ની ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ છોડીને શૌચાલય સાફ કરવા મજબુર થઈ ગયા છે એમનું કહેવું છેકે ફેન્સ સેલ્ફી લેવા આવે તેનાથી પેટની આગ નથી ઠરતી ઉન્ની હાલમાં જ પોતાના ગૃહનગરે એક હોસ્ટેલમાં કામ સફાઈ કર્મચારીની.

સરકારી નોકરીનું આવેદન આપ્યું હતું અને ત્યાં એમનું સિલેક્શન પણ થઈ ગયું અહીં રાજને દરરોજ 10 શૌચાલયની સફાઈ કરવી પડશે ઉન્નીએ પોતાનું દર્દ શેર કરતા કહ્યું કે જયારે તેઓ આ નોકરી માટે ઇન્ટરવ્યૂ માટે આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં એમની સાથે 50 થી વધુ લોકોએ સેલ્ફી લીધી પરંતુ એમણે સવાલ ઉઠાવતા કહ્યું શું તેનાથી.

મારુ અને મારા પરિવારનું પેટ ભરાશે ખરું ઉન્નીનું કહેવું છેકે એમને ફિલ્મોમાં એકટિંગ તો કરાવે છે પરંતુ એટલા પૈસા એમને નથી મળતા કેટલીક વાર પ્રોડ્યુસર વર્ષો સુધી એમના પૈસા અટકાવીને રાખે છે હવે સ્થિતિ એવી છેકે ઉન્નીના લાખો રૂપિયા ફસાયેલ છે અને તેના કારણે એમની આર્થિક સ્થીતી એટલી.

ખરાબ થી ગઈ છેકે એમને મજબૂરીમાં આ પગલું ભરવું પડ્યું નવાઈની વાત એછે કે એમની આવી સ્થિતિમાં જોઈને હજુ સુધી કોઈ મદદ માટે આગળ આવ્યું નથી એક એક્ટરને આવી સ્થિતિમાં પહોંચતા જોવા બહુ દર્દનાક વાત છે મિત્રો આ મામલે તમે શું કહેશો તમારા વિચાર અમને કોમેંટમાં જણાવી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *