મિસ યુનિવર્સ હરનાજ સંધુએ પુરા દેશને ગૌરવ અપાવ્યું છે જેણે આ સ્પર્ધામાં જવાનું હતું તે પહેલા બહુ મહેનત કરી હતી જેટલી મહેનત હરનાજ ની હતી એટલીજ મહેનત તેમની ટીમની પણ હતી જેમાં મેકઅપ ટિમ હોય કે ડિઝાઈનર ટિમ હોય વાત કરીએ એમની ડિઝાઈનર ટિમની તો હરનાજે વિનિંગ દિવસ પર જે ગાઉન પહેર્યું હતું.
પહેરેલ ગાઉન ઇન્ડસ્ટ્રીઝના નામી ડિઝાઇનરે ડિઝાઇન કર્યું હતું જે અત્યાર સુધી કરીના કપૂર થી લઈએ કેટરીના કૈફ સુધીના કપડાં ડિઝાઇન કરી ચુક્યા છે સૌથી મોટી વાત આ ડિઝાઈનર એક ટ્રાન્સ વુમન છે જેમનું નામ છે સાઈસા સિંદે જેઓ પહેલા સ્વપનીલ સિંદે ના નામના હતા જેમને પાછળથી એમનું સે!ક્સ ચેન્જ કરાવીને તેઓ એક મહીલા બની ગયા.
મહિલા બનીને તેમણે સાઈસ સિંદે રાખી લીધું તેમની જાણકારી ખુદ તેમને સોસીયલ મીડિયા દ્વારા કરી હતી સાઈસાએ હરનાજનું એ ખુબસુરત ગાઉન ડિઝાઇન કર્યું હતું આ ગાઉનનું રાજ એ હતું કે ગાઉન બેજ છે અને ઉપરથી સિલ્વર કલરનું કામ કરવામાં આવ્યું હતું આ કલરને વિનિંગ કલર માનવામાં આવે છે.
જણાવી દઈએ જયારે હરનાજ જીતી ત્યારે સાઈનાએ એક તસ્વીર સેર કરી અને અભિનંદ પાઠવતા કહ્યું આપણે કરી બતાવ્યું જેના પર હરનાજે કોમેંટ કરીને કહ્યું હું તારાથી મળવા ઉતાવળી છું હરનાજ સ્પર્ધા જીતી તેની પાછળ સાઈના જે એક ટ્રાન્સ મહિલા સાઇસા તેનો મહત્વનો ફાળો રહ્યો છે.