બૉલીવુડ એક્ટર દીપિકા પાદુકોણની આવનાર ફિલ્મ ગહેરાઈય હવે રિલીઝ થવા માટે તૈયાર છે દીપિકા પાદુકોણ અત્યારે ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે અહીં દીપિકા સાથે એમના પતિ પણ સોસીયલ મીડિયામાં પ્રમોશન કરી રહ્યા છે જણાવી દઈએ હાલમાં દીપિકા પાદુકોણે એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું કે તેઓ અને.
એમનો પરિવાર રણવીરથી ખુબજ અલગ છે પરંતુ તેઓ રણવીરના લીધેજ બધું કરી શકે છે હકીકતમાં દીપિકા પાદુકોણે હમણાં ન્યુઝ પોર્ટલ ઇન્ડિયન એક્સપ્રેસને આપેલ ઇન્ટરવ્યૂમાં દીપિકા પાદુકોણે રણવીર સીંગ વિશે વાત કરતા કહ્યું કે મને લાગે છેકે એમનામાં મારુ ચીયર લીડર છે જેના કારણે હું બોલ્ડ પસંદ કરી શકું છું.
હું પણ એવુજ મહેસુસ કરૂ છું પરંતુ હું એમનાથી ઓછી અનુભવી છું રણવીર એમના માંથી છે જેઓ અનુભવ કરે છે અને તેને જાહેર પણ કરી શકે છે તેઓ હગ અને કિસ દ્વારા પોતાની ફીલિંગ જાહેર કરી દેછે હું અને મારો પરિવાર અલગ છીએ અમે મહેસુસ કરીએ છીએ અમે બહું સિરિયસલી અને ઈમોશનલ માણસો છીએ.
પરંતુ તેને જણાવવામાં બહુ મુશ્કેલ હોય છે ફિલ્મ ગહેરાઈયાન પ્રમોશન દરમિયાન એક્ટર પોતાના જીવનની કેટલીએ વાતો ખોલી રહી છે જણાવી દઈએ દીપિકા પાદૂકોની ફિલ્મ ગહેરાઈયા માં દીપિકા સાથે અનન્યા પાંડે અને સિદ્ધાર્થ ચતુર્વેદી જોવા મળશે જે ફિલ્મ 11 ફેબ્રુઆરીના રોજ તમામ સિનેમાઘરોમાં રિલીઝ થશે.