કેટરીના અને વિકી કૌશલ લગ્નના મજબૂત બંધનમાં તો બંધાઈ ગયા પરંતુ આ બંનેના લગ્ન બાદ તેમના પરિવાર જનોએ એક મિસાલ ઉભી કરી તે આજ સુધી બોલીવુડમાં કોઈ નથી કરી શક્યું વિકી કૌશલના ભાઈ શનિ કૌશલે પોતાની ભાભી કેટરીના કૈફનું સ્વાગત એ રીતે કર્યું કે બધાની આંખો ભરાઈ આવી.
શનિએ આ ખાસ મોકા પર પોતાની ભાભી કેટરીના માટે ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ શેર કરી લખ્યું કે આજે એક વધુ માટે દિલમાં જગ્યા બની ગઈ પરિવારમાં તમારું સ્વાગત છે ભાભીજી ઘણો બધો પ્રેમ અને આ જોડીને જિંદગી ભર માટે ખુશીઓ જયારે બીજી બાજુ કેટરીના કૈફની બહેનોએ વિકી કૌશલનું સ્વાગત અલગ અંદાજમાં કર્યું.
કેટરીનાની બહેન ઈસા કૈફે લખ્યું આજે મને એક ભાઈ મળ્યો અમારી ક્રેજી ફેમિલીમાં તમારું સ્વાગત છે દુનિયામાં અમારાથી ભાગ્યશાળી કોઈ ન હોઈ શકે તમને બંનેને હમેશા અને હંમેશા માટે પ્રેમ મળે શુભકામનાઓ કેટરીના કૈફ અને વિકી કૌશલ એકબીજાના થવાની સાથે એકબીજાના પરિવાજનોના સભ્યો બની ગયા.
વિકી કૌશલ અને કેટરીના કૈફની આ એક અલગ જોડી છે જેની ચર્ચા વર્ષો સુધી થશે અહીં કેટરીના અને વિકિના લગ્ન ધામધૂમથી કરવામાં આવ્યા જેમાં કરોડોનો ખર્ચો કર્યો બંનેને લગ્નની શુભેચ્છાઓ બોલીવુડના કેટલાય સ્ટારોએ આપી છે પરંતુ હજુ સુધી ભાઈજાન સલમાન ખાન હજુ સુધી ચૂપ છે.