ફાલ્ગુની પાઠક ના તાજેતરમાં સોંગ પર ચાલતા વિવાદ માં જ્યારે નેહા કક્કરે મેને પાયલ હે છનકાઈ સોંગનું રિમિક્સ સોન્ગ બનાવ્યું હતું જેના કારણે ફાલ્ગુની પાઠક સહિત ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા લોકોએ આ સોંગને બેકાર ગણાવ્યું હતું અને પોતાની પાસે મ્યુઝિક રાઇટ્સ નવતા નહિતર કાર્યવાહી કરે.
એવી ચિમકી પણ ફાલ્ગુની પાઠકે આપી હતી આ વિવાદ હાલ સમી ગયો છે પરંતુ આ વચ્ચે આ સોંગ સાથે જોડાયેલી એવી વાત સામે આવી છે જેનાથી લોકોના હોશ ઉડી ગયાછે આ સોંગ માં જોવા મળતા બંને કલાકારો જે સોંગમાં એકબીજાને પ્રેમ કરતા દેખાય છે તેઓ અભિનય વાસ્તવિક જીવનમાં આજે 23 વર્ષો બાદ લગ્ન.
જીવનમાં બદલાયોછે જે સોંગ માં દેખાતા અભિનેતા નું નામ વિવાન ભટેના છે શરુઆત તેઓ સ્ટ્રગલર હતા પરંતુ આજે તે અભિનેતા બની ચૂક્યા છે તેમને સૂર્યવંશી હેટ સ્ટોરી ચક દે ઇન્ડિયા અને રામલીલા જેવી મોટી ફિલ્મોમાં અભિનય કરી ચૂક્યા છે અને આજે પણ તેઓ ઘણી ફિલ્મોમાં દેખાય છે અને એમની પત્ની નિખીલા પલટ આજે બિઝનેસ વુમન છે.
કેટેરેસ રેપુલેસન મેનેજમેન્ટ કંપની ની સીઈઓ છે જેઓ આ ફિલ્ડમાં ખૂબ નામ કમાઇ રહી છે વિવાન અને નિખિલાના લગ્ન 2008 માં થયા હતા જે આજે તે એક બાળકીના માતા પિતા છે પરંતુ કોઈએ સ્વપ્ન માં પણ વિચાર્યું નહીં હોય કે એક સોગંમા અભિનય કરનાર આજે વાસ્તવિક જીવનમાં પતિ પત્ની હોઈ શકે વાચકમિત્રો આપનો શું અભિપ્રાય છે.