ભારતમાં ટીકટોક આવ્યા પછી ઘણા સ્ટાર બની બહાર આવ્યા તો ઘણાની તકદીર પણ બદલાઈ હતી બેન થયા પછી ઘણા બધા ઈન્સ્ટ્રાગ્રામ રીલ તરફ વળ્યા અને એનાથી પણ એ હાલ ખુબ લોકપ્રિય બન્યા છે એવી જ એક ગુજરાતી ઈન્સ્ટ્રાગ્રામ સ્ટાર છે અંકીતા દવે તેના ઈન્સ્ટ્રાગ્રામ પર હાલ 4 મિલીયન ફોલોવર છે.
જે કોઈ બોલીવુડ અભિનેત્રી જેટલી જ લોકપ્રિયતા ધરાવે છે અંકિતા ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે પોતાના હોટ અને બોલ્ડ લૂક સાથે ફોટો અને વિડીયો શેર કરતી રહે છે અંકિતા દવે ગુજરાતના રાજકોટ ની વતની છે અને તેનો જન્મ 3 જુન 1996 માં થયો હતો અંકિતા દવે એક વાયરલ એમએમએસ માંથી.
ખૂબ જ ચર્ચામાં આવી હતી જેમાં તેની સાથે તેનો સોતેલો ભાઈ હતો તે બાદ તેની ખુબ બેઈજિંગ થઈ હતી અને એ છતાં પણ તે બોલ્ડ લુકમાં રાજકોટ ની ગલીઓ માં ફરતી હતી જેને જોતા લોકો પણ એની ટીકા કરતા હતા તેનો 10 મીનીટ નો વિડીઓ વાઈરલ થયા બાદ તેને રાજકોટ છોડી મુંબઈ ચાલી ગઈ હતી.
પરંતુ અંકીતા પોતાની મસ્તીમાં જ રહેતી હાલમાં અંકિતા મોડેલિંગ અને એક્ટિંગ કરી રહી છે તે ઘણા બધા વિડીયો સોંગમાં પણ તે અભિનય કરી ચુકી છે થોડો સમય પહેલા જ તેનું એક વિડિયો સોંગ રિલીઝ થયું હતું યે રિશ્તા હો કૈશા ઉલ્લુ એપ પર રિલીઝ થયેલી શ્રીનગરદાન વેબસીરીઝ થી પણ તે ખુબ ચર્ચામાં આવી હતી.
ઈન્સ્ટ્રાગ્રામ પર તે પોતાની બોલ્ડ અને હોટનેસ તસવીરોને ખૂબ શેર કરે છે તાજેતરમાં જ તેને અંદરના કપડાઓ સાથેની એક તસવીર શેર કરી છે જેમાં તેને ખૂબ જ અંગ પ્રદર્શન કર્યું છે ચાહકો તેની તસવીરો ની આતુરતાથી રાહ જોવે છે અને તેના પર લાઈક કમેન્ટ થકી પ્રેમ વરસાવતા રહે છે.