અત્યારના જમાનામાં માણસને એક પત્ની પણ નથી મળતી પરંતુ આ મહાશય બેબે પત્નીઓ લઈને ફરી રહ્યા છે તમે આ મશહૂર જોડીને સોસીયલ મીડિયામાં જોઈ હશે જ અહીં ફોટોમાં દેખાઈ રહેલ બંને પત્નીઓ બહેનની જેમ રહે છે મિત્રો આપણે આજની આ પોસ્ટમાં સોસીયલ મીડિયામાં ફેમસ ઇમરાન મલિક અને એમની બે પત્નીઓ કીર્તિકા મલિક અને પાયલ મલિક વિશે.
અરમાન મલિક હિન્દૂ ધર્મમાંથી આવતા હતા એમનું પહેલું નામ સંદીપ હતું પરંતુ એમણે હિન્દૂ ધર્મ છોડીને મુસ્લિમ ધર્મ અપનાવ્યો હતો તેનું કારણ પણ જણાવીશુ આ પોસ્ટમાં જણાવી દઈએ પાયલ મલિક એક બેંકમાં નોકરી કરતી હતી અને અરમાન મલિક એક બિઝનેસમેનના ત્યાં કામ તેઓ ખાસ કરીને બેંકમાં પૈસા જમા કરવા જતા એટલે એમની.
મુલાકાત પાયલથી થઈ બંને ધીરે ધીરે પ્રેમમાં પડ્યા બંનેએ પરિવરની મરજી વિરુદ્ધ મંદિરમાં જઈને 2011 માં લવ મેરેજ કરી લીધા પાયલ અને અરમાનનો એક પુત્ર પણ થયો ચીકુ તમને જાણીને નવાઈ લાગશે અરમાનની બીજી પત્ની કીર્તિકા મલિકની અરમાનથી મુલાકાત પાયલે જ કરાવી હતી એક કામમાં અરમાને કીર્તિકાની ખુબ મદદ કરી હતી.
પાયલ અને કીર્તિકા બંને મિત્રો હતી તેથી કીર્તિકા પાયલના ઘરે 6 દિવસ રહેવા આવી હતી આ દરમિયાન કીર્તિકા અને અરમાનની આંખ મળી જતા 7 માં દિવસે બંનેએ પાયલને ખબર ન હતી ને લવ મેરેજ કરી દીધા જયારે આ વાતની ખબર પાયલને પડતા તે ચીકુને લઈને પિયર ચાલી ગઈ અને અરમાન સામે ફરિયાદ પણ નોંધાવી દીધી.
ત્યારે અમરમાનને પુત્ર ચીકુ ફાવતું ન હતું તેણે ટિક્ટોકમાં એક વિડિઓ બનાવીને ખુદખુશી કરવાનું પણ કહ્યું હતું પરંતુ આખરે અરમાને પાયલને મનાવી લીધી તેના બાદ કીર્તિકા અને પાયલ સાથે બહેનો જેમ રહેવા લાગ્યા એક માહિતી મુજબ હિન્દૂ ધર્મમાં બે પત્નીઓ રાખવી કાયદા વિરોધ છે એટલે અરમાને હિન્દૂ ધર્મ છોડીને મુશ્લીમ ધર્મ અપનાવ્યો હતો.