બોલીવુડ અભિનેતા સલમાન ખાન અને ગોવિંદાની ફિલ્મ પાર્ટનર માં દેખાયેલો નાનો છોકરો તમને યાદ હશે જેને દમદાર અભિનય માશુમીયત અને ક્યુટનેશ થકી લોકોના દિલમાં અનમોલ સ્થાન બાનાવ્યુ હતું આ ફિલ્મમા સલમાન ખાન અભિનેત્રી લારા દત્તા ને પટાવવા માટે તેના પુત્રને રીઝવવા જોવા મળ્યા હતા.
સલમાન ખાન સાથે આ છોકરો ખુબ જ શાનદાર અંદાજમાં જોવા મળ્યો હતો આજે આ ફિલ્મ ને રીલીઝ થયાને 15 વર્ષ થઈ ગયાં છે આ બાળ કલાકાર નું વાસ્તવિક નામ અલી હાજી છે અલી હાજી એ દિવસોના સૌથી ફેમસ સ્ટાર કીડ હતા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પેદા થતા જ તેને પગ મૂકી દીધો હતો.
સાલ 2000 માં જોન્સન બેબી એડ માં તેઓ જોવા મળ્યા હતા ત્યાર બાદ અલી ઘણી બધી એડ માં જોવા મળ્યો સાલ 2006 માં આમીર ખાન ની ફિલ્મ ફના થી પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત કરી જેમાં તે કાજોલ અને આમીર ના દિકરાની ભુમીકા માં જોવા મળ્યો હતો ત્યાર બાદ ફિલ્મ પાર્ટનર માય ફ્રેન્ડ ગણેશા તારા.
રમ પમ પમ જેવી ઘણી બધી ફિલ્મોમાં દમદાર અભિનય કરી તેઓ અચાનક ગુમ થઈ ગયા પરંતુ અલી પડદા પાછડ રહીને ડીરેક્ટર લાઈન માં આવી ગયો સાલ 2019 માં અભિનેતા ઋત્વિક રોશન સાથે સુપર થર્ટી માં કામ કર્યું ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાના માં બાપ ના હોવાના કારણે તેઓ ડાયરેક્ટર લાઈનમાં આવ્યા થોડા સમય.
પહેલા તેઓની ફિલ્મ જસ્ટિસ ફોર ગુડ કોન્ટેટ આવી હતી અલી ઘણી ફિલ્મોમાં અને સિરિયલોમાં ડાયરેક્ટર તરીકે કામ કરે છે તાજેતર માં સલમાન ખાનના ઘેર પહોંચતા સલમાન ખાને તેને પ્રેમથી જમાડી ને કાંઈપણ મદદ ની જરુર હોય એમ જણાવી આવકાર્યો હતો સલમાન ખાન સાથેની તસવીરો પણ અલી એ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.