બોલીવુડની એક ટોપ એક્ટરે એવું કામ કરી દીધું છેકે એને ટ્રોલ કરવા વાળા લોકો માથું જમીન પર પટકી રહ્યા છે અભિનયના મામલામાં આલિયા ભટ્ટ અને દીપિકા પાદુકોણે પાછળ છોડી ચુકી તિલોત્તમા શોમે શરમ ન હોય તેમ પોતાની બગલો ના વાળ બતાવ્યા છે ઘણીવાર તમે જોયું હશે એક્ટર મેકઅપ.
વગર કોઈ ફોટોશૂટ નહીં કરાવતા પરંતુ તિલોત્તમાએ એ બધાને સાઈડમાં મૂકીને બગલના વાળ હટાવ્યા વગરજ પોતાની બગલોને બતાવી છે તિલોતમાં એ પોતાની બગલનો ફોટો શેર કરતા લખ્યું કે તેઓ આ વાળ માટે સોરી નહીં કહે કારણ એમને આ સારા લાગે છે એને ક્યારેક વેકક્ષ કરીને હટાવી દેછે અને ક્યારેક નહીં હટાવતી.
તિલોતીમાંની આ પોસ્ટ જોઈને લોકો ભડકી ઉઠ્યા છે જેમાં અનેક યુઝરોએ કોમેંટ કરીને ટ્રોલ કરી હતી એક યુઝરે કોમેંટ કરતા લખ્યું આ વાળ બતાવવા જબરજસ્તી બતાવવા બહુ ખરાબ છે જયારે બીજા લખ્યું કેટલીક યુવતીઓ આજકાલ પાગલ થઈ રહી છે જયારે અન્ય એક મહિલા યુઝરે લખ્યું માફ કરજો આ બહુ વિચિત્ર લાગી રહ્યું છે.
આના પર તીલોતીમાંએ જવાબ આપતા કહ્યું તમે તમારી રીતે રહો અને બીજાને એમના જેવા રહેવા દો તીલોતમાની આ પોસ્ટમાં ઘણા લોકોએ વખાણ પણ કર્યા છે અને કેટલાકે આ ફોટો જોઈને વાંધો ઉઠાવ્યો હતો મિત્રો આ ફોટો જોઈને તમારે શું કહેવું છે પોસ્ટમાં કોમેંટ કરવા વિનંતી અને આવી પોસ્ટ જોવા અમાંરા પેજને લાઈક કરો.