Cli
પાકિસ્તાન ની આ બોલ્ડ હસીના આપે છે મોટા ફિગરો થી બોલીવુડની અભિનેત્રીઓને પણ ટક્કર, હોટ જોઈ ભલભલા...

પાકિસ્તાન ની આ બોલ્ડ હસીના આપે છે મોટા ફિગરો થી બોલીવુડની અભિનેત્રીઓને પણ ટક્કર, હોટ જોઈ ભલભલા…

Breaking

પાકિસ્તાન માં ઘણી બધી મોડેલ અને અભિનેત્રીઓ છે તે પોતાની સુંદરતા થી ખુબ ચર્ચાઓ માં રહે છે પરંતુ બોલ્ડનેશ ની વાત આવે તો પાકિસ્તાની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાના હોટ અને બોલ્ડ લુક થી ચાહકોને દિવાના બનાવતી મથીરા અહેમદ ખાન ખુબ લોકચાહના ધરાવે છે પાકિસ્તાની ફિલ્મોમા પોતાના.

મદમસ્ત યૌવનના ઉભારે દર્શકો ને દિવાના બનાવતી મથીરા અહેમદ ખાને સાલ 2012 માં પંજાબી સિગંર ફરાન સાથે લગ્ન કર્યા હતા સાલ 2018 માં તેમના છુટાછેડા પણ થયા બંનેનો એક પુત્ર છે અહીલ રીઝવી જે મથીરા ખાન પાસે રહે છે મથિરા ઈન્સ્ટાગ્રામ પર ખુબ એક્ટિવ રહે છે પોતાની હોટ અને બોલ્ડ તસવીરો શેર કરી.

સોશિયલ મીડિયા નુ તાપમાન વધારતી રહે છે તાજેતરમાં તેને બિકીની પહેરી પોતાના ભરાવદાર મદમસ્ત નિતંબો દરીયાની ઠંડી રેતીમા ઢસડાતા કરીને કામુક અદાઓ સાથે વિડીઓ શેર કર્યો હતો તેનું મદમસ્ત યૌવન જોઈ ફેન્સ બેકાબૂ બન્યાં હતા તેને જણાવ્યું હતું કે બુરખા કે સલવારની અપેક્ષા મારી પાસે ના રાખો જે બાદ ખુબ ટ્રોલ થતાં તે વિવાદો માં આવી હતી.

અને તે પોસ્ટ ડીલેટ કરી હતી મથીરા ખાન એક ડાન્સર મોડેલ હોસ્ટ સિગંર અને અભિનેત્રી છે તેને પોતાના દમદાર અભિનય થકી ઘણા એવોર્ડ પણ મેળવેલા છે મથીરા ના પિતા આફ્રિકા ના છે અને તેની માતા પાકિસ્તાની છે તેનો જન્મ ઝીમ્બાબ્વે માં થયો હતો બાદમાં તે પોતાની માતા સાથે પરત પાકિસ્તાન ફરી હતી પાકિસ્તાન આવતા તેની.

બહેન રોઝ ખાન સાથે તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જોડાઈ અને પોતાના હોટ અને બોલ્ડ લુક થી ચાહકોને તેને દિવાના બનાવ્યા તેના ઈન્સ્ટાગ્રામ પર લાખો ફેન ફોલોવર છે પોતાની દિલકશ અદાઓ અને બોલ્ડ નેશ થી ઘણી વાર તે ટ્રોલ પણ થતી રહે છે તેને ઘણી ફિલ્મોમાં અને ટીવી શો માં કામ કર્યું છે પાકિસ્તાની ટોપ અભિનેત્રીઓમા તે સ્થાન ધરાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *