Cli

કપિલ શર્માના જન્મ દિવસ પર જ કપિલનું મૂડ ખરાબ થાય તેવું આ એક્ટરે કરી દીધું…

Bollywood/Entertainment

કોમેડિયન કપિલ શર્માના જન્મ દિવસપર એમને પનોતી લાગી ગઈ છે ગઈ કાલે કપિલ શર્માએ એમનો 41મોં જન્મ દિવસ મનાવ્યો એ મોકા પર એમને મોટા મોટા સ્ટાર જન્મદિવસની સુભકામનાઓ પાઠવી હતી કપિલની ફેન ફોલોવિંગ કરોડોમાં છે એમના ફેન્સની કોઈ કમી નથી એટલે બીજા શહેરોમાં પણ.

લોકો કપિલનો જન્મ દિવસ ઉજવી રહ્યા છે એવામાં કપિલના જન્મદિવસની એમના ઘરે પણ ખુબ તૈયારીઓ કરવામાં આવી પરંતુ તેના વચ્ચે એક એવી પનોતી લાગી ગઈ કે જેને જોઈને કપિલનું પૂરું મૂડ ખરાબ થઈ ગયું હશે હકીકતમાં અક્ષય કુમારથી લઈને સુનિલ શેટ્ટી શુઘી મોટા મોટા સ્ટાર કપિલને જન્મદિવસની શુભેછાઓ પાઠવી રહ્યા હતા.

એ શુભેછાઓ વચ્ચે કમાલ ખાન ઉર્ફે કે આર કે પણ કૂદી ગયા કપિલને એમણે પણ શુભેછાઓ પાઠવી દીધી પરંતુ કમાલની એ પોસ્ટમાં શુભેછાઓ ઓછી અને દુ!શમની વધુ દેખાઈ રહી હતી કમાલ ખાને શુભેછાઓ પાઠવતા લખ્યું જન્મદિવસની શુભકામનાઓ મોસ્ટ વલગર પિયક્કડ ઘટિયા અને વાહિયાત માણસ કપિલ શર્મા.

એવું લાગી રહ્યું હતું કે કમાલ ખાન એજ મોકા પર બેસી રહ્યા હતા કે જેવાજ કપિલનો જન્મદિવસ આવે ત્યારે તેઓ આવી ઘટિયા વાતો લખી શકે આજે કપિલ સારા મૂડમાં હશે પરંતુ કમાલ ખાનની આવી શુભેછાઓ જોઈને એમનું મૂડ જરૂર ઓફ થઈ ગયું હશે મિત્રો કમાલ ખાનની આ પોસ્ટ પર તમારા શું વિચાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *