ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની એક એકટર સાથે ચોર મોબાઈલ ઝુંટવીને લઈ ગયા મોબાઈલ સાથે એક્ટરને મારીને પણ ગયા આ એક્ટર રવિવારે રાતના આઠ વાગ્યાના સમયે ઘરની બાજુમાં ફરવા નીકળી હતી ત્યારે આ બનાવ બન્યો હતો એક્ટર સાલું ચોરસિયા હતી જેઓ સાઉથીની ફિલ્મોમાં કામ કરે છે.
આ એક્ટર આઠ વાગ્યના સમયમાં હૈદરાબાદમાં પોતાના ઘરની આસપાસ ટહેલવા નીકળી ત્યારે આ બદમાશ ચોર આવ્યો હતો સાલું ચોરાસીયા જોડે પૈસાની માંગણી કરી હતી પૈસા ન મળતા એક્ટરને મારવામાં આવી હતી અને મોબાઈલ લઈને ચોર ભાગી ગયો હતો જેના લીધે એક્ટરને આંખે અને હાથે ઘાયલ થઈ છે.
સાલું ચોરાસીયા અત્યારે હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે આ ઘટના બનતા સાલું ચોરાસીયાએ નજીકના પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે ચોરની ઓળખ હજુ સુધી થઈ નથી પોલીસ સીસીટીવી તપાસ કરી રહી છે સૌથી મોટી વાત હૈદરાબાદનો તે એરિયામાં સાઉથ ફિલ્મની ઘણી સેલિબ્રટી રહે છે ત્યાં આ બનાવ બન્યો છે.