આર્યન ખાન પાવડર મામલામાં રાજકરણ પણ આવી ગયુ છે અને એનસીબી ઉપર સવાલ ઉઠી રહ્યા છેકે કરવામાં આવેલી રેડ પૈસા માટે કરવામાં આવી છે જેમાં 25 કરોડની વાત થઈ છે અને તેમાથી 8 કરોડ તો સમીર વાનખેડે લેવાના હતા આ બધા ખુલાસા કિરણ ગોસ્વામીના બોડીગાર્ડે કર્યા છે તેઓ એક સબૂત હતા આ કેશમાં.
આ કેશમાં સૌથી પહેલા કિરણ ગોસ્વામીના બીડીગાર્ડે એમણે આ ખુલાસો કર્ય છે આ ખુલાસા પછી સમીર વાનખેડે અને કિરણ ગોસ્વામી ઉપર આગળીઓ ઉઠી રહી છેએવામાં કિરણ ગોસ્વામીએ મીડિયા સમક્ષ આવીને વાત કરી હતી અને સિવાય બીજી પણ કેટલીક વાતો ગોસ્વામીએ કરી હતી ત્યારે એનસીબી ઉપર પણ સવાલ ઉઠે છેકે બોડીગાર્ડે કરેલા ખુલાસા સાચા હશે
કિરણ ગોસ્વામીએ વધુમાં કહ્યું હતુંકે હું સરેન્ડર કરી રહ્યો છું સમીર વાનખેડે સરને આની પહેલા ક્યારેય મળ્યો પણ નથી મારી એમનાથી વાત નથી થઈ કે જાણતો પણ નથી એમને જોયા પણ નથી એકાદ વાર ફોન ઉપર વાત થઈ છે આ બધી દલીલો ગોસ્વામીએ કરી છે પણ આ તમામ દલીલો ખોટી સાબિત થઈ રહી છે.
કિરણ ગોસ્વામીએ જે વાતો કરી કે વાનખેડે ને ક્યારેય જોયા નથી કે મળ્યો નથી તો અહીં કેટલાક ફોટા સામે આવ્યા છે જેમાં કિરણ ગોસ્વામી અને સમીર વાનખેડે સાથે બેઠા છે અને એવી રીતે ઉભા છેકે જાણે કોઈ સેક્રેટરી ઉભા હોય આવા ત્રણ ફોટા વાઇરલ થયા છે ત્યારે ગોસ્વામીની બધી દલીલો ખોટી સાબિત થઈ છે.