સમય સાથે સાથે કેટલાય સ્ટારે બોલીવુડમાં પોતાનું આગવું નામ બનાવ્યું છે અને જેમ જેમ સમય ગુજરી રહ્યો છે તેમ તેમ એક્ટરના બાળકો પણ ઈન્ડસ્ટ્રીઝમાં પોતાનો પગ જમવાની કોશિશ કરી રહ્યા છે એવામાં આજે આપણે બોલીવડુના એ સ્ટારકિડ વિશે વાત કરીએ છીએ જેઓ બોલીવુડમાં ડેબ્યુ માટે તૈયારી કરી રહ્યા છે.
સંજય કપૂરની પુત્રી સનાયા કપૂર પણ બહુ જલ્દી બોલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે સનાયા કપૂરને નિર્માતા કરણ જોહર બેધડક ફિલ્મથી ડેબ્યુ કરાવશે જાનવી કપૂર બાદ ખુશી કપૂર બહુ જલ્દી બોલીવુડમાં આ વર્ષે ડેબ્યુ કરી શકે છે શાહરુખ ખાનની પુત્રી સુહાના ખાન પણ આ વર્ષે બોલીવુડમાં ડેબ્યુ કરી શકે છે.
સૈફ અલી ખાનના પુત્ર ઇબ્રાહિમ ખાન પણ આ વર્ષે બોલીવુડમાં ડેબ્યુ કરશે તેવી ચર્ચાઓ છે જયારે શાહરૂખના પુત્ર આર્યન ખાન પણ યશ રાજ પ્રોડક્શન દ્વારા બોલીવુડમાં ડેબ્યુ કરી શકે છે બતાવાઈ રહ્યું છેકે અજય દેવગણની પુત્રી ન્યાસા દેવગણ પણ બોલીવુડમાં ડેબ્યુ માટે બહુ મહેનત કરી રહી છે મિત્રો આમાંથી તમને કયો સ્ટારકિડ પસંદ છે.