બોલીવુડ સુપરસ્ટાર અમિનેતા સની દેઓલની તાજેતરમાં ફિલ્મ આવી હતી ચુપ જે હીટ રહી હતી પણ એના માટે એમની પ્રસંસા ના ભલે પોસ્ટર ના લાગ્યા હોય પરંતુ એવા પોસ્ટર જરુર લાગ્યા કે સની દેઓલ ક્યાં ગુમ છે સની દેઓલ ગુમસુધા છે એમ એમની બદનામી કરવામાં આવી છે જે સોશિયલ મીડિયા પર.#
ખુબ આ સની દેઓલ ના ગુમ સુધાના પોસ્ટર વાઈરલ થયા છે સમગ્ર ઘટના મુજબ સની દેઓલ એક અભિનેતા સાથે એક રાજકીય નેતા પણ છે ગુરદાસપુર થી એમની ચુટંણી લડી હતી અને વિજેતા પણ બન્યા હતા છેલ્લા ત્રણ વર્ષથી ગુરરાસપુરના લોકો સની દેઓલ ની રહા જોઈ રહ્યા છે પણ સની દેઓલ એમને દેખાતા નથી.
એમની પાર્ટીના માણસો કહે છેકે સની દેઓલ ટૂંક સમયમાં આવશે પરંતુ પહેલા કો!રોના ના કારણ તો ગદર -2 નુ શુટીંગ આ બધા કારણો વચ્ચે સની દેઓલ વ્યસ્ત ગુરદાસપુર ના લોકો ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે પઠાનકોટ ને હીમાચલથી જોડનાર રસ્તો ટુટી ગયો છે એરપોર્ટ જાવાનો રસ્તો પણ.
પાણીમાં ગરકાવ થઈ ગયોછે એ છતાં પણ સની દેઓલ ત્યાં દેખાતા નથી કે કામ કરતા નથી આ કારણે જ આમ આદમી પાર્ટી ના કાર્યકરો એ સની દેઓલ ના પોસ્ટર રેલ્વે સ્ટેશન બશ સ્ટેશન જેવી જગ્યાએ લગાડી દિધા છે વાચકમિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે કોમેન્ટ કરીને જરુર જણાવજો.