બોલીવુડ અભિનેતા ગોવિંદા અને માધુરી દીક્ષિત એ ખૂબ ઓછી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે અને આ બંનેની જોડીને લોકોએ ઓન સ્ક્રીન ખૂબ પસંદ પણ કરી છે પરંતુ એક સમય એવો પણ હતો જ્યારે ગોવિંદાએ માધુરી દીક્ષીત ના ફિલ્મી કેરિયર ની આગળ વધારવા માટે ખૂબ જ મહેનત કરી હતી.
પરંતુ માધુરી દીક્ષિત એ માત્ર દગો જ આપ્યો હતો જેના કારણે ગોવિંદાએ સોગંદ લીધા હતા કે તે માધુરી દીક્ષિત સાથે કામ નહીં કરે એક સમયે માધુરી ની સતત ફ્લોપ ફિલ્મો ની વચ્ચે માધુરીને ગોવિંદા એ ફિલ્મ અપાવી સદા સુહાગન જે ફિલ્મ સુભાષ ધઈ ની ફિલ્મ ઉત્તર દક્ષીણ માટે ગોવિંદાએ અપાવેલી.
ફિલ્મ સદા સુહાગન છોડી દિધી આ વાત પર બોલીવુડ અભિનેતા ગોવિંદાને ખૂબ જ ગુસ્સો આવ્યો અને તેને માધુરી સાથે ફિલ્મ ના કરવાનો સંકલ્પ કર્યો ત્યાર બાદ ઘણા સમય બાદ ફિલ્મ આવી તેજાબ અને માધુરી ખુબ લોકપ્રિય બની આવનાર સમય માં ઘણી મોટી ફિલ્મો માં તેને ખુબ નામના મેળવી તો ગોવિંદા પણ.
ઘણી બધી ફિલ્મો માં દમદાર અભિનય થકી આગળ આવ્યા અને તેઓ પણ એક સફળ અને સ્ટાર અભિનેતા બની ને આગળ આવ્યા બંને વચ્ચે ની નારાજગી દુર થઇ પણ બંને એ એકસાથે ફિલ્મ ના કરી આજે માધુરી ફરી બોલિવૂડ માં કમબેક કર્યું પણ ગોવિંદા ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દુર છે તેઓ ફરી કમબેક કરી શક્યા નથી