બૉલીવુડ એક્ટર સોનમ કપૂર ઘરે દોઢ કરોડની ચોરી થઈ છે દિલ્હીમાં આવેલ ઘરે ચોરોએ હાથ ફેરો કરી લીધો છે તમને જણાવી દઈએ સોનમ કપૂરનું સાસરું નવી દિલ્હીમાં છે ત્યાં સોનમ કપૂરનો એક મોટો બંગલો છે જેમાં એમની દાદી સાસુ સોનમના સસરા અને સાસુ રહે છે 23 માર્ચે થઈ હકીકતમાં.
ચોરી ક્યારે થઈ તેની જાણકારી 23 માર્ચે થઈ કારણ કે સોનમ કપૂરના દાદી સાસુ સરલા આહુજા જેમણે પોતાની અલમારી 2 વર્ષ બાદ ખોલી એજ દિવસે ખબર પડી કે એમના ઘરેથી દોઢ કરોડના ઘરેણાં અને 1 લાખ રૂપિયા રોકડ ગાયબ જોવા મળ્યા જેના બાદ સરલા આહુજાની મેનેજરે પોલીસ ફરિયાદ નોંધાવી.
કહેવાઈ રહ્યું છેકે સોનમ કપૂરના સાસરામાં 25 નોકર કામ કરે છે તેના શિવાય 9 કેટર્સ અને કેટલાય ડ્રાયવર વગેરેથી પોલીસ પુછતાજ કરશે અને ચોરીને લઈને તપાસ કરશે અહીં સૌથી મોટી વાત ચોરી ક્ર્યારે થઈ તેની કોઈ જાણકારી નથી કારણ કે 2 વર્ષ બાદ સોનમ કપૂરની દાદી સાસુએ અલમારી ખોલીને ચેક કરી છે.
એવામાં થઈ શકે ચોરી 2 વર્ષ પહેલા પણ થઈ શકી હોય ગયા વર્ષે થઈ હોય હવે આ ચોરી ક્યારેય થઈ એ પણ જાણવું મુશ્કેલ છે અહીં આ એક ચોંકાવનાર ખબર છેકે કંઈ રીતે ઘરમાં રાખેલ દોઢ કરોડનું સોનુ ઘરેણાં ગાયબ થયા જ્યાં એકબાજુ સોનમ કપૂરના ઘરે ખુશી આવવાની છે એવામાં સોનમના સાસરામાં એક ચિંતાજનક ખબર આવી છે.