હાલ માતાજીના નવલા નોરતા ચાલી રહ્યા છે નવરાત્રિના આ માહોલમાં લોકો આસ્થા વિશ્વાસ સાથે ચાચર ચોકમાં માતાજીના દીપ પ્રગટાવીને ગરબે ઘૂમી રહ્યા છે તેના વચ્ચે ખૂબ જ દુઃખદ બનાવ સામે આવ્યો છે આણંદના તારાપુર શિવશક્તિ સોસાયટી માં નવરાત્રી મોજ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ વચ્ચે તાજેતરમાં મધ્યરાત્રીના સમયે માતાજીના ગરબા એક બાજુ ગોવાઇ રહ્યા હતા અને લોકો નું ધ્યાન માત્ર સંગીત અને આધ્યાત્મિક ભાવો સાથે ગરબે ઘૂમવામાં હતું આ સમયે એક યુવક જેને કોઈપણ જાતની બીમારી જણાતી નહોતી તે ગરબે ઘૂમતા ઘુમતા અચાનક પડી જાય છે અને ત્યાં તેનું કરુણ મોત નીપજે છે સોશિયલ મીડિયા પર.
આ વિડીયો ખૂબ જ વાયરલ થયો છે જેમાં જોઈ શકાય છેકે યુવક ગરબે ઘૂમી રહ્યો હતો અને અચાનક પડી જતા તેનુ ઘટના સ્થળે નિધન થાયછે આ ઘટના બાદ સમગ્ર પંથકમાં એક દુઃખની લાગણી છવાઈ ગઈ હતી ઘટનાની જાણ સ્થાનિક પોલીસ તંત્રને થતામૃતદેહને પો!સ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવી હતી જેની પુછપરછ હાથ ધરવામાં આવી છે.