નાના પડદાના વિવાદિત શો બિગબોસ 15 ને રવિવારના રોજ પોતાનો નવો વિનર મળી ગયો હતો બિગબોસનો શો અત્યાર સુધી તમામ સીજનો વિવાદમાં રહી છે હવે બે દિવસ પહેલા ગ્રાન્ડ ફિનાલે જબરજસ્ત યોજાયું હતું જેમાં બોલીવુડના કેટલાય એક્ટર હાજર રહ્યા હતા ગ્રાન્ડ ફિનાલેમાં શહેનાઝ ગીલે બધાનું ધ્યાન ખેંચ્યું હતું.
કેટલાક સમયથી વિનરની રાહ જોતા દર્શકો માટે ખુશ ખબરી આવી ગઈ છે બિગબોસ 15ની સીઝનનની વિનર તેજસ્વી પ્રકાશ રહી છે જેમાં સામે પ્રતીક સેજપાલ પ્રથમ રનર સાબિત થયા છે અને કરણ કુન્દ્રા શોમાં બીજા રનર બન્યા છે તેજસ્વીને હવે શોની ટ્રોફી સાથે 40 લાખ રૂપિયાની પ્રાઈઝ મની પણ મળી છે.
મિત્રો જણાવી દઈએ કે સૌથી વધુ વોટ તેજસ્વી પ્રકાશને મળ્યા હતા તેજસ્વી વિનર થતાંજ ખુશીથી ઉછળી પડી હતી અને ખુશીમાં આંખો માંથી આંશુ આવી ગયા હતા બધાએ તેજસ્વીને તાળીઓથી વધાવી લીધી હતી મિત્રો તેજસ્વી બિગબોસ 15ની વિનર બની એ બાબતે તમે શું કહેશો પોસ્ટમાં કોમેંટ કરવા વિનંતી.