ભારત ભરમાં કોમેડી શો અને મિમક્રી કરીને લોકોને હસાવનાર મશહૂર કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ પોતાના પરિવાર અને ફેન્સને રડાવી ગયા છે છેલ્લા એક મહિના ઉપરથી હદય રોગના હુ!મલાને કારણે દિલ્હીની હોસ્પિટલમાં વેન્ટિલેટર ઉપર ખૂબ ગંભીર હાલતમાં રાજુ શ્રીવાસ્તવ હતા.
પરંતુ એમની તબિયતમાં સુધારો ન આવતા તેઓનું અચાનક દુઃખદ થયું છે એ વચ્ચે સમગ્ર બોલીવુડ ઇન્ડસ્ટ્રી અને લાખો ચાહકો અને ઘેરા આઘાત અને દુઃખ લાગ્યું છે ત્યારે એમના પાર્થિવ દેહ પર તેમની પત્નીનો એક રડતો વિડીયો સામે આવ્યો છે જેમાં એમની પત્ની એક જ વાત.
બોલતી હતી આટલા જલદી ના જાવો આમ કહેતા એ ચોધર આંસુડાએ રડી રહી હતી બાજુમાં એમનો દીકરો પણ ખૂબજ રડી રહ્યો હતો તેમની પત્નીએ એમને બચાવવાના ઘણા પ્રયત્નો કર્યા હતા ધાર્મિક સેવાયજ્ઞો અને ટ્રીટમેન્ટ માટે મોટા મોટા ડોક્ટરોને પણ બોલાવેલા હતા પરંત રાજુ શ્રીવાસ્તવને.
બચી ના શક્યા એમના ફેન્સ અને બૉલીવુડ તરફથી પણ એમના માટે ખુબ દુવાઓ કરવામાં આવી હતી એમની અંતિમ વિદાઈ સમયે આ સમગ્ર ઘટના કાળજુ કંપાવતી જોતા ચાહકો ખૂબજ દુઃખ વ્યક્ત કરી રહ્યા હતા પરમાત્મા એમની દિવ્ય આત્માને શાંતિ આપે એવી આપણી સૌની પ્રાર્થના છે.