તમને બધાને ખબર જ હશે કે ટીવી એક્ટ્રેસ દલજીત કૌરના પહેલા સફળ રહ્યં બન હતા પરંતુ હવે તેમના ચાહકોને લઈને ખુશીના સમાચાર આવી રહ્યા છે એક્ટને હવે ફરીથી ખુશ રહેવા માટેનો બીજો મોકો મળ્યો છે હકીકત માં આ વર્ષે માર્ચમાં તે યુકે માં રહેતા અને ફાઈનાન્સ કંપનીમાં કામ કરતા.
નિખિલ પટેલ સાથે લગ્ન કરવા જઈ રહી છે હકીકત માં ટીવી એક્ટર દલજીત કૌરે ઈટાઈમ્સ સાથે વાત કરતા પોતાના લગ્નનોઇ ખુલાસો કર્યો છે એક્ટરે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે મારા લગ્ન માર્ચમાં છે અને હજુ કંઈક શોધી રહી છું અને થોડા વર્ષો માટે નૈરોબી (એટલે કે આફ્રિકા જઈશ.
કારણ કે નિખિલ અત્યારે ત્યાં ચાલુ છે અને અમે પછી થી લંડનમાં પાછા જઇશુ નિખિલ સાથે પહેલી મુલાકાત વિશે વાત કરતા જણાવ્યું કે અમે અમારા એક ફ્રેન્ડ ની દુબઈમાં પાર્ટી હતી ત્યાં મળ્યા હતા તેને પણ બે પુત્રીઓ હતી અને મારે પણ એટલે અમે ત્યાં માત્ર સામાન્ય માતા પિતા તરીકે વાત કરી હતી.
મિત્રો તમને જણાવી દઈએ કે બંનેએ લગભગ એક વર્ષ રિલેશનશિપમાં રહ્યા બાદ 3 જાન્યુઆરી 2023 એ સગાઈ કમરી લીધી હતી મિત્રો તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે દલજીતના પહેલા લગ્ન બૉલીવુડ એક્ટર શાલીન ભનોટ સાથે થયા હતા બંનેએ 2009 માં લગ્ન કર્યા હતા અને 2013 માં છૂટાછેડા લીધા હતા અત્યારે શાલીન ભનોટ બિગબોસમાં બેઠાં છે.