બોબોલીવુડના જાણીતા અભિનેતા પણ એક સમયે અલગજ રુઆબ રાખતા હતા ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં એમના શાનદાર અભિનયથી લોકોના દિલ એમણે જીત્યાં છે ઓમ પુરીના આ અભિનયને લોકોએ બહુ પસંદ પણ કર્યો છે જયારે ઓમ પુરીએ બોલીવુડથી લઈને હોલીવુડ સુઘી ફિલ્મો કરી છે એમનો જન્મ અમાલા થયો હતો.
ઓમ પુરીએ બચપન બહુ ગીરીબીમાં વિતાવ્યું છે પણ એમના શાનદાર અભિનયથી સારી લોકપ્રિયતા મેળવી છે બાળપણમાં સમય ખરાબ હોવાથી હોટેલમાં વાસણ પણ ધોવા પડતા હતા પણ ફિલ્મોમાં સફળતા મળ્યા પછી પાછળ જોયું નહીં એમના અભિનયના લાખો લોકો દીવાના છે એમના ફિલ્મો સિવાયની પર્શનલ વાતો પણ ઘણીવાર વાઇરલ થતી હોય છે.
અહીં ઓમ પુરીથી જોડાએલ આ કિસ્સો જાણીને તમે પણ દંગ રહી જશો તમે નહીં જાણતા હોવ ઓમ પુરીએ 14 વર્ષની ઉંમરે નોકરણીથી સબંધ બનાવ્યા હતા જે એમની બીજી પત્ની નંદિતા પુરીએ એમની પુસ્તક એનલાઈટલી હીરો ઓમ પુરી માં ઉલ્લેખ કર્યો છે આ વાતમાં ખુલાસો કર્યોછે કે ઓમપુરી 14 વર્ષના હતા ત્યારે 55 વર્ષની એક નોકરાણી સાથે સબંધ બાંધ્યા હતા.
મીડિયાએ ઓમપુરીને આ સવાલ કર્યો ત્યારે ઓમપુરીએ કહ્યુંકે એમાં 14 વર્ષના બાળકનો વાંક હોય કે 55 વર્ષની એ મહીલાનો જયારે એ પુસ્તકમાં ઉલ્લેખ હતો કે જયારે મામાના ઘરે ઓમપુરી હતા ત્યારે રાતે લાઈટ ગઈ એ સમયે નોકરાણીએ ઓમપુરીને પકડી લીધો અને બાદમાં એનાથી સબંધ બાંધ્યો આ વાત ઓમપુરીએ એમની પત્નીને નોકરાણી પહેલો પ્રેમ વિશે બતાવ્યું હતું.