ઘણીવાર સંબંધમાં પ્રેમ અને વિશ્વાસ પૂરો થઈ જાય છે ત્યારે લોકો તેના પાર્ટનર સાથે બેવફાઈ કરતા છે આવા સબંધ જલ્દી પુરા થઈ જાય છે પરંતુ અહીં પોતાની ગર્લફ્રેન્ડને અજીબોપ ગરીબ રીતે જાણવા મળ્યું કે તેનો બોયફ્રેન્ડ તેને પીઠ પાછળ દગો આપી રહ્યો છે મિરર વેબસાઇટની એક ન્યુઝ મુજબ મિસિસ ડિવિનિટી.
નામની ટિક્ટોકરે એક વિડિઓ સોસીયલ મીડિયામાં શેર કર્યો છે અત્યારે તે વાયરલ થઈ રહ્યો છે વિડીઓમાં મહિલાએ જણાવ્યું કે તેનો બોયફ્રેન્ડ તેને દગો આપી રહ્યો છે અહીં વિડીઓમાં મહિલાએ તેના હાથમાં છોકરીઓ દ્વારા ઉપયોગમાં લેવાતી નકલી પાંપણો પકડી રાખી છે અને બતાવી રહી છે વિડીઓમાં મહિલા.
જણાવી રહી છેકે તેના બોયફ્રેન્ડના જયારે કપડાં ધોવા માટે ગઈ ત્યારે તેનું પેન્ટ તપાસતા તેમાંથી યુવતીના નકલી પાંપણ મળી આવ્યા હતા વિડિઓ સોસીયલ મીડિયામાં આવતાજ લોકો આલગ અલગ કોમેંટ કરી રહ્યા છે કેટલાક લોકોએ તો મહિલા પર આરોપ લગાવતા લહ્યું છેકે પાંપણ પોતાના છે અને બોયફ્રેડને છોડવાની આઈડિયા છે.