દરેક માણસ પોતાના માતપિતાથી ખુબજ લગાવ રાખે છે એમના માટે તેઓ કંઈ પણ કરી શકે છે સુખ દુઃખમાં એમનો સાથે આપવાની કોશિશ કરે છે અને જયારે બાળકો મુસીબતમાં હોય ત્યારે માતા પિતા પણ તેનું દુઃખ મહેસુશ કરે છે હાલમાં પણ એક યુવકને એવું દુઃખ મહેસુસ થયું જયારે તેને જન્મ આપનાર માં વિશે ઈન્ટનેટ દ્વારા જાણવા મળ્યું.
ડેલી સ્ટારની રિપોર્ટ મુજબ બ્રિટનના લીડ્સમાં રહેતા રીકે મૈડિક અને એમના ભાઈને ત્યારે ગોદ લીધા હતા જયારે તેઓ બાળકો હતા પરંતુ તેને તેની જન્મ આપનાર માતા લિન્ડા મેકઆરિટીની ક્યારેક મુલાકાત લેવાની પણ એમને મંજૂરી આપવામાં આવી હતી બધું સારું ચાલી રહ્યું હતું પરંતુ રીકેને ત્યારે ચિંતા વધી જયારે.
ત્રીજા ક્રિસમસ પર પણ તેની માએ તેને ફોન કરીને ચમાચાર ન લીધા પરંતુ તેને માં વિશે કંઈ જાણકાર નતિ મળી રહી તેણે માંને ગોતવાની ઘણી કોશિશ કરી પરંતુ ગયા મહિના રાત્રે 2 વાગે માંને ગોતતા સમયે ગૂગલમાં સર્ચ કરી રહ્યો હતો પરંતુ તેને જે જાણવા મળ્યો તે એક ચોંકાવનાર હતું રીકેને જાણવા મળ્યું કે 2018માં તેની માને.
કોઈને મોતને ઘાટ ઉતારી હતી તેને એક ન્યુઝ દ્વારા જાણવા મળ્યું કે તેની માં સફેદ પાવડર લેતી હતી અને તેના ઝ!ગડામાં તેની માને મોતને ઘાટ ઉતારી દીધી મોતને ઘાટ ઉતારનારનું નામ રિયાન હતું જેને 17 વર્ષની કેદ થઈ તેની માનું નિધન થયું સાંભળીને રીકે તૂટી પડ્યો અને એક બાજુ દુઃખ પણ લાગ્યું કે તેની માં સફેદ પાવડરની બં!ધાણી હતી.