Cli

2001માં આવેલી સની દેઓલની ગદ્દર ફિલ્મનો બીજો ભાગ ગદ્દર 2 બોક્સઓફીસના આ બધા રેકોર્ડ તોડશે…

Bollywood/Entertainment Story

વર્ષ 2021ના છેલ્લા મહિને એટલે કે ડિસેમ્બર મહિનામાં ગદ્દર ફિલ્મના બીજા ભાગનું શૂટિંગ શરૂ થયું હતું કેટલાય મહિના શૂટિંગ કર્યા બાદ હવે ફિલ્મનું શૂટિંગ લગભગ પતિ ગયું છે ફિલ્મની કહાની અનિલ શર્માએ આગળ વધારી છે જણાવી દઈએ ગદ્દર ફિલ્મ 2001માં રીલીઝ થઈ હતી જેનો આ બીજો ભાગ ગદ્દર 2 બની રહી છે.

ગદ્દર 2 માં કેટલાય બદલાવ કરવામાં આવ્યા છે ગદ્દર ફિલ્મને ચાહવા વાળા માટે ગદ્દરનો બીજો ભાગ જબરજસ્ત રીતે બનાવવમાં આવ્યો છે ફિલ્મનનું શૂટિંગ અત્યારે પૂરું થઈ ગયું છે ત્યારે એવામાં અંદાજ લગાવાઈ રહ્યો છેકે ફિલ્મ દેશભક્તિની હોવાથી ફિલ્મ 15 ઓગસ્ટના રોજ રિલીઝ થઈ શકે છે પરંતુ મેકરોએ આ વાતની પુષ્ટિ કરી નથી.

ગદ્દર ફિલ્મના બીજા ભાગમાં સની દેઓલ અને અમિષા પટેલ જેઓ પહેલા ભાગમાં હતા તે બીજા ભાગમાં પણ જોવા મળશે જયારે ફિલ્મના વિલેન અમરીશ પુરી હતા એમની જગ્યાએ એમની ખોટ પુરે તેવો અન્ય વિલન જોવા મળશે 2001માં આવેલ ગદ્દર ફિલ્મની સિક્વલ બનાવવી અઘરી હતી છતાં તેની સિક્વલ અનિલ શર્માએ બનાવી છે કહેવાઈ રહ્યું છેકે ગદ્દર 2 ફિલ્મ.

બોક્સઓફીસના તમામ રેકોર્ડ તોડશે ફિલ્મની અત્યારથી ફેન્સ રાહ જોઈ રહ્યા છે ફિલ્મનું બજેટ મીડિયા રિપોર્ટ મુજબ 90 થી 100 કરોડ બતાવાઈ રહ્યું છે ગદ્દર ફિલ્મનું જ્યારથી શૂટિંગ શરૂ થયું છે ત્યારથી તેને જોડાયેલ કેટલાય ફોટા સોસીયલ મીડીયામાં વાયરલ થઈ રહ્યા છે હવે જોઈએ કે ગદ્દર ફિલ્મની જેમ બીજા ભાગને પણ ફેન્સ કેવી પસંદ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *