મિત્રો ગુજરાતના લોકપ્રિય કલાકાર રાકેશ બારોટ જેમના માટે દુઃખદ ખર સામે આવી રહી છે હમણાં ગઈ કાલે જ ગુજરાતના જાણીતા સિંગર જીગ્નેશ કવિરાજને કો!રોના પોઝિટિવ આવ્યો હતો જેની જાણકારી પણ સોસીયલ મીડિયા દ્વારા આપી હતી એવામાં રાકેશ બારોટને પણ કો!રોના પોઝિટિવ.
હોવાનું સામે આવ્યું છે સિંગર રાકેશ બારોટનો ગુજરાતમાં ખુબજ મોટો ચાહક વર્ગ છે અને ચાહકો રાકેશ બારોટને ખુબજ પસંદ કરતા હોય છે રાકેશ બારોટોના સોસીયલ મીડિયામાં ઘણા ફોલોવર જોવા મળે છે હાલમાં ગુજરાતના જાણીતા બે કલાકારોને કો!રોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જીગ્નેશ કવિરાજ અને રાકેશ બારોટ.
અહીં રાકેશ બારોટે એમના ચાહકોને સોસીયલ મીડિયા દ્વારા જણાવ્યું કે મારો કો!રોના રિપોર્ટ પોઝિટિવ આવ્યોછે જેથી કોઈ લોકો બે ત્રણ દિવસમાં મારા સંપર્કમાં આવ્યું હોય તેઓ પોતાનો કો!રોના રિપોર્ટ કરાવી લેજો અને તમામને વિનંતી કે આવા કપરા સમયમાં પોતાનું અને પરિવારનું ધ્યાન રાખે રાકેશ બારોટ જલ્દી સાજા થઈ જાય એજ પ્રાર્થના.