ધનુષ અને ઐશ્વર્યાના છૂટાછેડાનું કારણ આખરે 24 કલાક બાદ સામે આવ્યું છે ધનુષના સૌથી નજીકના મિત્રએ ઇન્ડિયા ટુડેમાં આપેલ ઇન્ટરવ્યૂમાં બતાવ્યું છેકે એવું શું કારણ રહ્યું કે ધનુષે 18 વર્ષનું લગ્નજીવનનો અંત લાવ્યો ઇન્ટરવ્યૂમાં મિત્રે જણાવ્યું ધનુષ એક કામમાં વ્યસ્ત રહેતા માણસ છે ધનુષ કોઈ પણ વસ્તુ પહેલા.
પોતાના કામને મહત્વ આપે છે ધનુષ કામ માટે એક સિટીથી બીજી સીટીએ ટ્રાવેલ કરે છે બહારના શૂટિંગના કારણે તેઓ પરિવારથી દૂર રહે છે કામના પ્રેશર પરિવારે ભોગવવું પડે છે પહેલા ધનુષને ઐશ્વર્યાથી કોઈ વાતને લઈને બોલાચાલી થઈ જતી હતી તો ધનુષ એક નવી ફિલ્મ સાઈન કરી લેતા હતા જેનાથી તેઓ ખુદને વ્યસ્ત રાખી શકે.
અને આ બધા વિષે વધુ ન વિચારે ધનુષ બહુ પ્રાઇવેટ માણસ છે પત્ની મિત્રોથી તેઓ કંઈ ડિસ્ક્સ કરવાનું પસંદ નથી કરતા તમે ન બતાવી શકો કે આખરે ધનુષના મગજમાં શું ચાલી રહ્યું છે જયારે પણ બંને વચ્ચે ટેંશન થતું ત્યારે નવી ફિલ્મ સાઈન કરવું ધનુષ બેસ્ટ રસ્તો ગણતા હતા એક ફેલ થયેલ સંબંધથી નીકળવા માટે ધનુષ.
કામ કરવાનું પસંદ નક્કી કરતા હતા તેનાથી પરિવાર પર ઘણી અસર પડી છેલ્લા છ મહિનાથી કપલ માટે બહું મુશ્કેલ ભર્યા નીકળ્યા ધનુષે નવા પ્લાન માટે ખુદને વ્યસ્ત રાખ્યા તેના કારણે ધનુષ અને ઐશ્વર્યાને અલગ થવાની વાત બહુ પહેલાથી ચાલતી હતી તો મિત્રો કંઈક આવું કારણ બંને કપલ અલગ થવાનું બતાવાઈ રહ્યું છે.