સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઘણા બધા લોકો રાતોરાત સ્ટાર બની જતા હોય છે અને તેમના વિડીયો એટલી હદે વાયરલ થાય છે કે તેઓ એક સેલિબ્રિટી બનીને આવે છે એવી જ એક પાકિસ્તાની યુવતી નાં ડાન્સ વિડીયો ખૂબ જ વાયરલ થયા છે ઈન્સ્ટાગ્રામ પર યુવતી ખૂબ જ લોકપ્રિયતા ધરાવે છે.
દર પાચંમી રીલ પર આ યુવતીના વિડીઓ જોવા મળે છે પરંતુ તેના ઈન્સ્ટાગ્રામ પર માત્ર એક જ રીલ છે તે ખૂબ જ વાયરલ થઈ છે આ યુવતી નું નામ આયશા છે અને તે પાકિસ્તાનની છે પરંતુ તેનો એક ડાન્સ વિડીયો લતા મંગેશકરના સોંગ પર હોવાના કારણે ભારતમાં આ વિડીયો ખૂબ જ વાયરલ થયો છે.
તેના ડાન્સ સ્ટેપ લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે આયશા એક મહેદી ફંક્શન માં ડાન્સ કરવા માટે પહોંચી હતી જેમાં સોયબ નામના પાકિસ્તાની ફોટોગ્રાફર એ તેનો ડાન્સ વિડીયો બનાવ્યો અને એ વિડિયો એટલી હદે વાયરલ થયો કે તેમાં 11 મિલિયનથી વધારે વ્યુ આવી ગયા અને.
સોયબના રાતો રાત ફોલોવર વધવા લાગ્યા કમેન્ટ બોક્સમાં યુવતી નું નામ પૂછવા માટે લોકો તલપાપડ થયા અને આ યુવતીના વધારે વિડીયો જોવા માટેની માંગ કરી લોકોએ આ વીડિયોને ખૂબ જ પસંદ કર્યો અને મુખ્યત્વે ભારતમાં આ વિડીયો ખૂબ જ વાયરલ થયો છે ત્યારબાદ યુવતીએ.
ઓયે આયેશા નામની પોતાની ઈન્સ્ટાગ્રામ આઈડી પર આ વિડીયો ને શેર કર્યો જેના પર પણ લોકોએ ખુબ જ પ્રેમ લુટાવ્યો અને માત્ર એક જ વિડીયોમાં તે સોશિયલ મીડિયા સ્ટાર બની ને ઉભરી આવી તેનો આ વિડીઓ ખુબ વાયરલ થયો છે તેના ડાન્સ સ્ટેપ ના લોકો દિવાના બન્યા છે.