Cli

KGF 2 નો અસલી હીરો 19 વર્ષનો આ નાનો છોકરો છે પોતાના દમ પર આ છોકરાએ ફિલ્મ હિટ બનાવી જાણો તેની રસપ્રદ કહાની…

Ajab-Gajab Bollywood/Entertainment Story

14 એપ્રિલના રોજ એક સાઉથની મોટી ફિલ્મ રિલીઝ થાય છે ફિલ્મ ભારત જ નહીં પરંતુ વિદેશોમાં પણ ખુબ પસંદ કરવામાં આવી આપણે વાત કરી રહ્યા છીએ કેજીએફ 2 ની ફિલ્મ રીલીઝ થતાંજ બોક્સઓફીસના તમામ રેકોર્ડ તોડી દીધા જેને દર્શકોએ ખુબજ પ્રેમ આપ્યો પરંતુ આ લોકો વાત ઓછા લોકો.

જાણતા હશે કે ફિલ્મને સફળ બનાવવાનો સિંહ ફાળો એક 19 વર્ષના યુવકને જાય છે હવે તમે વિચારતા હસો એ કંઈ રીતે તો મિત્રો જણાવી દઈએ કેજીએફ 2 પુરી ફિલ્મને જબજસ્ત એડિટિંગ જે આપ્યું છે ફિલ્મને એડિટ કરનાર માત્ર આ 19 વર્ષનો યુવક છે જણાવી દઈએ કેજીએફ ફિલ્મને એડિટ કરનાર આ યુવકનું નામ ઉજ્જવલ કુલકર્ણી છે.

ઉજ્વલ પેહલા યુટુબમાં એક ચેનલ ચલાવતો હતો જેમાં તે ફિલ્મો અને ગીતોને પોતાની રીતે એડિટ કરીને અપલોડ કરતો હતો જયારે કેજીએફ ફિલ્મનો પહેલો ભાગ આવ્યો ત્યારે તેણે ટ્રેલરને એડિટ કરીને પોતાની યુટુબ ચેનલમાં અપલોડ કર્યું ટ્રેલર એટલું જબરજજસ્ત એડિટ કર્યું કે સાચા ટ્રેલર કરતા સો ઘણું સારું આ ટ્રેલર પર કેજીએફ.

ફિલ્મના નિર્દેર્શક પ્રશાંત નીલ પર પડી એમણે ઉજ્વલનો સંપર્ક કર્યો અને એમણે કેજીએફ 2 ફિલ્મને એડિટ કરવાની ઓફર કરી દીધી ઉજ્વલે કેજીએફ 2 એટલી જબરજસ્ત એડિટ કરી કે લોકોએ ખુબજ પસંદ કરી કેજીએફ હિટ ગઈ હોય તો 19 વર્ષના ઉજ્વલન કારણે આજે પુરા દેશના લોકો ઉજ્વલની પ્રશંસા કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *