ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં એક્ટર પોતાને નોટિસ કરાવવા માટે અલગ પ્રકારના કપડાં પહેરતા હોય છે જયારે અલગ પ્રકારના કપડાં પહેરતા હોય છે ત્યારે તે કપડાં સાંભળવા પણ મુશ્કેલ બનતા હોય છે તેવીજ આજે આપણે વાત કરી રહ્યા છીએ પ્રિયંકા ચોપડાની જે પોતા અલગ પહેરવેશને લીધે જાણીતી છે.
થોડા સમય પહેલાજ પ્રિયાંકાએ એક કાળા કલરનું બહુ ડીપમાં ગાઉન પહેર્યું હતું ત્યારે લોકો પણ જોઈને હેરાન રહી ગયા હતા પરંતુ ફેશન ઈન્ડસ્ટ્રીઝમાં તેને વખાણવામાં આવ્યું હતું આવીજ રીતે એક બીજા ઇવેન્ટમાં પ્રિયંકા ગઈ હતી ત્યાં પણ પ્રિયંકાએ બોલ્ડ કપડાં પહેર્યા હતા તે કેમેરામાં કેદ થઈ ગયા હતા.
આ દરમિયાં પ્રિયંકા સાથે ઉપ્સ થઈ ગયું હતું જયારે પ્રિયંકાનો શરીરનો ભાગ થોડો વધુ દેખાઈ રહ્યો હતો 2019 નો ઇવેન્ટ હતો આ અમેઝોન પ્રાઈમની એક સીરીઝને પ્રિયંકા પ્રમોટ કરવા ગઈ હતી ત્યાં સ્ટેજ ઉપર નિક જોનસ સાથે ચાલતી હતી જે દરમિયમ પ્રિયંકાએ બ્લેક કલરની એક પગ ખુલ્લો અને એક ઢાંકેલો એ રીતે પહેર્યું હતું.
હાઈથાઈ સ્ટાઈલમાં પહેરેલ આ કપડામાં સાઈડ લુકમાં ચાલતા પ્રિયંકા નો પાર્ટ વધુ દેખાઈ ગયો હતો જે કેમેરામાં કેદ થતા સોસીયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે જયારે આ થાઈ ડ્રેસ એટલો ઉપર હતો કે પગના સાઈડની ઉપરની જગ્યા પણ દેખાઈ રહી હતી જે નાની ભૂલના કારણે પ્રિયંકાને શરમમાં મુકાવવું પડ્યું હતું.