દેહવ્યાપારના અનેક કિસ્સા સામે આવતા જોવા મળતા હોય છે અને છુપા ચાલતા આ રેકેટ આખરે પોલીસના હાથે પકડાઈ જ જાય છે એવોજ એક કિસ્સો હાલમાં બિહારમાં થી આવ્યો છે જ્યાં ચાલતું દેહવ્યાપાર પોલીસ પકડ્યું છે હકીકતમાં બિહારના જહાનાબાદ પોલીસને એક મોટી સફળતા મળી છે.
પોલીસને એક ખાનગી માહિતી મળી હતી તેના આધારે પોલીસે રેસ્ટ હાઉસમાં દરોડો પાડ્યો હતો જ્યાંથી 11 યુવકો અને 12 યુવતીઓ આપત્તિજનક સ્થતિમાં પકડાયા હતા પોલીસ તમામ યુવક યુવતીઓને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી અને તેમની એ મામલે પૂછપરછ ચાલી રહી છે.
આ મામલો જહાનાબાદના સિટી પોલીસ સ્ટેશન વિસ્તારની કોર્ટમાં સ્થિત શિવ સત્ય રેસ્ટ હાઉસનો છે પોલીસે પાડેલા દરોડા દરમિયાન રેસ્ટ હાઉસના અલગ અલગ રૂમમાંથી 12 યુવતીઓ અને 11 યુવકો આપત્તિજનક સ્થિતિમાં પકડાયા હતા ત્યાંની પોલીસને માહિતી મળી હતી કે શહેરના.
શિવ સત્ય રેસ્ટના રૂમમાં અનેક યુવક અને યુવતી પહોંચી રહ્યા છે તેના પછી પોલીસની એક ટીમ બનાવીને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા હોટલના અલગ અલગ રૂમમાં તપાસ કરી હતી ત્યાંથી11 યુવકો અને 12 યુવતીઓ કઢંગી હાલતમાં હતી હવે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.