બૉલીવુડ એક્ટર સંજય કપૂરની પુત્રી સનાયા કપૂર અત્યારે સોસીયલ મીડિયામાં ખુબજ ચર્ચામાં છે હકીકતમાં હાલમાંજ તેની ડેબ્યુ ફિલ્મ બેધડક ફિલ્મનું પહેલું પોસ્ટર રિલીઝ થયું એવામાં સોસીયલ મીડ્યમ એકટીવ રહેનારી સનાયા કપૂર પોતાના ગ્લેમર ફોટો શેર કરી રહી છે તેના આ ફોટોને ફેન્સ ખુબજ પસંદ કરી રહ્યા છે.
સનાયા કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉટથી 4 જેટલી ફોટો શેર કરી છે જેમાંથી તેઓ ત્રણ તસ્વીરમાં ખુબજ સુંદર દેખાઈ રહી છે ફોટોમાં સૂરજનો તડકો પણ જોવા મળી રહ્યો છે જણાવી દઈએ આ શેર કરેલ તસ્વીરમાં સનાયા અલગ અલગ પોઝ આપતી જોવા મળી રહી છે તેની દરેક અદાઓ તમને દીવાની બનાવી દેશે.
સનાયા કપૂર એક ખુરસીના સહારે જમીનમાં બેસીને જબરજસ્ત પોઝ આપી રહી છે સનાયા અહીં ગ્રે કલરનો ડ્રેસ પહેરેલ જોવા મળતો હતો તેના ખુલ્લા વાળ પણ ખુબજ સુંદર જોવા મળી રહ્યા છે અહીં તસ્વીર શેર કરતા સનાયાએ કેપશનમાં પણ મજેદાર લખ્યું હતું સનાયાએ કેપશનમાં લખતા કહ્યું થોડી તડકો.
થોડી મજા અને થોડી બીટીએસ જણાવી દઈએ સનાયાની આ પોસ્ટમાં તેમના ફેન્સ શિવાય કેટલાક સ્ટારે પણ કોમેંટ કરી હતી આ પહેલી વાર નથી કે સનાયાએ પોતાના હોટ લુકમાં ફોટો શેર કર્યા તેના પહેલા પણ તેઓ ખુબજ સુંન્દર દેખાઈ રહી હતી મિત્રો તમને કેવી લાગી સનાયા કપૂરની આ તસ્વીર.