કોઈના નિધન પર પરિવારના લોકોનું મુંડન કરાવવામાં આવે છે શ્રદ્ધાંજલિ સભા હોય છે આત્માની શાંતિ માટે યજ્ઞ અને ભજન પણ કરવામાં આવતા હોય છે ખાસ કરીને એવું ત્યારે કરવામાં આવે છે જયારે કોઈ માણસનું નિધન થાય છે પરંતુ અમે તમને જે જણાવવાના છીએ તેને સાંભળી તમે પણ હેરાન રહી જશો.
એક પરિવારે પોતાના પાલતુ કુતરાના નિધન પર આ બધું કરાવ્યું છે જયારે એમનો કૂતરો બીમારી થયો ત્યારે એમના પરિવાર વાળા તેને દિલ્હી લઈ ગયા તેના માટે અમેરિકાથી દવા મંગાવી તેમ છતાં પણ કૂતરાને ન બચાવી શકાયો હકીકતમાં આ મામલો રાજસ્થાન સીકરના ફતેહપુરનો છે અહીંના ભાર્ગવ મહોલ્લામાં રહેતા અશોક ગૌર પોતાના પાલતુ કુતરાને.
પહેલા દિલ્હીથી લાવ્યો હતો ત્યારે તે માત્ર 15 દિવસનો હતો તેને ફેમીલીની જેમ રાખ્યો જલ્દી તે પરિવારનો એક ભાગ બની ગયો અશોક ગૌરે જણાવ્યું કે કેટલાક મહિના પહેલા એમનો કૂતરો કેપ્ટ્ન બીમાર થઈ ગયો તેને અમે દિલ્હી લઈને ગયા જાણવા મળ્યું તેને ટ્યુમર છે દિલ્હીમાં સારવાર દરમિયાન અમેરિકાથી મેડિસિન મંગાવાઈ ત્રણ મહિનામાં દવાઓ માં અઢી લાખ ખર્ચો.
તેમ છતાં બચાવી ન શક્યા 30 માર્ચે તેનું નિધન થયું કૂતરાનુ નિધન થતા પૂરો પરિવાર હવે શોકમાં આવી ગયો છે કુતરાના નિધન બાદ પરિવારે તમામ રીતિરિવાજ મુજમ અંતિમસંસ્કાર કરવાય દફનામાં આવ્યો અને અશોક ગૌરે મુંડન પણ કરાવ્યું સાથે શ્રદ્ધાંજલિ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું રાત્રે ભજન પણ રાખવામાં આવ્યા હતા