Cli

પાપાની પરીને કચોરીમાં ડુંગળી ના મળતા કચોરીવાળાને કર્યો બેજ્જ્ત ! વાઇરલ વિડિઓ જોઈને લોકો ભરાયા રોશે…

Ajab-Gajab

સોસીયલ મીડિયામાં આ વિડિઓ જબરજસ્ત વાઇરલ થઈ રહ્યોછે આ વિડીઓમાં એક છોકરી કચોરી વાળાથી લડાઈ કરી રહી છે કચોરીવાળાએ ફક્ત કચોરીમાં ડુંગળી ન હોવાથી ન નાખતા આ મેડમજીએ હાઈવોલ્ટેજ ડ્રાંમો કર્યો હતો આ વિડિઓ જોઈને લોકો તે યુવતીને ટ્રોલ કરી રહ્યા છે.

વાતમાં કંઈક એવું હતું આ યુવતી ગાર્ડનમાં ઉભા એક કચોરી વાળા જોડે કચોરી ખાવા જાય છે કચોરી બનાવીને યુવતીને આપે છે પણ કચોરીવાળા ભાઈ જોડે ડુંગળી ન હોવાથી નથી નાખી તેવું કહેતાજ યુવતી અચાનક ગુસ્સે ભરાઈને કચોરીવાળાને મનફાવે તેમ બોલવા લાગી હતી કચોરીવાળા ભાઈ કહી રહ્યા છેકે મેડમ ડુંગળી નથી મારી જોડે તો કઇ રીતે નાખું.

હદ તો ત્યારે થઈ જયારે કચોરીમાં ડુંગળી ન નાખવાને કારણે આ યુવતીએ સાઇકલ ઉપર મુકેલ કચોરી અને મસાલાને પાટુ મારીને નીછે ફેંકી દીધું હતું સામે અહીં ભાઈ પણ કહી રહ્યા હતા કે મેડમ પ્યાજ નથી તો ક્યાંથી લાવું છતાં યુવતી કચોરીવાળા ભાઈને જોરજોરથી બોલી રહી હતી.

આ સમગ્ર મામલો એક ભાઈએ મોબાઈલ દ્વારા કેદ કરી લીધો હતો જયારે મોબાઈલમાં વિડિઓ બનવતા સમયે એ ભાઈને પણ યુવતી મનફાવે બોલી રહી હતી ત્યાં હાજર રહેલ લોકો યુવતીને સમજાવતા હતા છતાં યુવતી એ લોકોને પણ બોલી રહી છે જયારે સોસીયલ મીડિયામાં આ વિડિઓ વાઇરલ થતા લોકોએ રોષ દાખવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *