રાજસ્થાનમાં આવેલા ભરતપૂરથી ચોંકાવી દે તેવો એક મામલો સામે આવ્યો છે અહીં ભત્રીજાને નવી પરણેલી કાકીથી પ્રેમ થઈ ગયો થોડા દિવસ ચોરી છુપી પ્રેમ કર્યા પછી મોકો મળતાજ બંને ભાગી ગયા ત્યારે કાકાએ ભત્રીજા ઉપર પોતાની પત્નીને ભગાડી જવાની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આ ઘટના મથુરાગેટ પોલીસ સ્ટેશનની છે જ્યાં કિશનપુર કોલોનીમાં આ યુવકના બે વર્ષ પહેલા લગ્ન થયા હતા પરંતુ તેની 19 વર્ષની પત્ની અને 24 વર્ષના ભત્રીજા વચ્ચે પ્રેમ શરૂ થઈ ગયો તેઓ 16 ઓક્ટોમ્બરના રોજ ઘરેથી ભાગી ગયા જેમને બને બંને પરિવાર ગોતી રહ્યા છે પરતું હજુ સુધી મળ્યા નથી.
યુવકે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે મારો 24 વર્ષનો ભત્રીજો કેટલીક વસ્તુઓ અને સાથે પાંચ હજાર લઈએ ભાગી ગયો છે જમને છેલ્લા કેટલાય સમયથી બંને વચ્ચે અફેર ચાલુ રહ્યું હતું બંનેને ઘણી વાર સમજાવવાની કોશિશ પણ કરવામાં આવી હતી પરતું બંને નહીં માન્યા એક દિવસ મોકો જોઈને ભાગી ગયા હતા આ પુરો મામલાની તપાશ પોલીસ કરી રહી છે.