Cli

સિનેમાઘરોમાં સાઉથની ફિલ્મ ભીમલા નાયક ધમાકેદાર કમાણી કરી રહી છે જુઓ અત્યાર સુધીની કમાણી…

Bollywood/Entertainment Business

સાઉથના સ્ટાર પવન કલ્યાણની હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ ભીમલા નાયકે બોક્સઓફિસમાં ધમાકેદાર શરૂઆત કરી છે અત્યાર સુધી એ શરૂઆત રોકાવાનું નામ નથી લઈ રહી ભીમલા નાયક ફિલ્મ રિલીઝ થયે હજુ 5 દિવસજ થયા છેને એમાં અત્યારસુધી બોક્સઓફિસમાં 140 કરોડની કમાણી કરી લીધી છે.

બૉલીવુડ લાઈફની એક રિપોર્ટ મુજબ ભીમલા નાયક ફિલ્મ પહેલા અઠવાડિયે જ 150 કરોડથી વધુ કમાણી કરી લેશે ભીમલાનાયક ફિલ્મમાં પવન કલ્યાણ સાથે દગ્ગુબત્તી રાણા છે બંને કલાકારોની જોડીએ સિનેમાઘરોને ડોલાવી રહ્યા છે જણાવી દઈએ ભીમલા નાયક ફિલ્મનું ડાયરેક્શન સાગર કે ચન્દ્રાએ કર્યું છે.

ભીમલાનાયક મલાયમની સુપરહિટ ફિલ્મ અયપ્પન કોશીયમની હિન્દીમાં રીમેક બનાવામાં આવીછે જે ફિલ્મમાં પૃથ્વીરાજ મહત્વની ભૂમિકામાં હતા જણાવી દઈએ ભીમલાનાયક ફિલ્મે પહેલા દિવસે જ ધમાકેદાર શરૂઆત કરતા 61 કરોડ 50 લાખ કમાણી કરી હતી જયારે બીજા દિવસે લગભગ 32 કરોડ 50 લાખ કમાણી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *