Cli
વિશ્વ ના એવા મોંઘા ઘર જે ખરીદવાનુ કોઈ સામાન્ય વ્યક્તિ સપનામાં પણ ના વિચારી શકે, કિમંત જાણી ધ્રુજી જશો...

વિશ્વ ના એવા મોંઘા ઘર જે ખરીદવાનુ કોઈ જેવો તેવો વ્યક્તિ સપનામાં પણ ના વિચારી શકે, કિમંત જાણી ધ્રુજી જશો…

Ajab-Gajab Breaking

એક સારું અને આલિસન ઘર બનાવવાનું સપનું દરેક લોકો જોવે છે દરેક લોકોની એવી આશા હોય છે કે તેમનો એક સુંદર ઘર હોય જેમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ હોય પરંતુ આજે જે ઘરની આપણે વાત કરીશું તેને ખરીદવા ખૂબ જ મુશ્કેલ છે જે ઘર અત્યાર સુધી કોઈ ફિલ્મમાં પણ જોવા મળ્યા નથી આ ઘર એટલે સુંદર અને આલીસાન છે કે જેને.

ખરીદવા ઈચ્છીએ તો પણ ખરીદી ના શકીએ એવું જ ઘર છે ડ્રેક્યુલા પેલેસ રોમેનીયા જે પેલેસ ઘણી કહાનીઓ ને વ્યક્ત કરે છે જેમાં ઘણા બધા રાઝ છુપાયેલા છે લોકો આ પેલેસમાં જઈને કોઈ અલગ જ દુનિયામાં ખોવાઈ જાય છે દુનિયાની એવી ઘણી બધી જગ્યાઓ છે જ્યાં ઘણા બધા લોકો ઐતિહાસિક સ્મારકોને જોવા માટે આવે છે.

આ એવો જ આલીશાન પેલેસ છે ડેક્યુલા પેલેસ દુનીયા ભરમાં ફેમસ છે જેને હવે રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહેર કરવામાં આવ્યું છે આ ભવ્ય મહેલ દરિયા કાંઠેથી 2500 ફુટ ઉપર છે અને ઘણા બધા પ્રવાશીઓ અહીં આવે છે આ પેલેસ જંગલોની વચ્ચે આવેલું છે જેમાં એક સંગ્રહાલય પણ છે એક જમાનામાં અહીં લોકો રહેતા હતા.

આ એક રાજાની પ્રોપટી હતી જે હવે પ્રવાશીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે જેની કિંમત આકંવી ખૂબ જ મુશ્કેલ છે મિડીયા રીપોર્ટ અનુસાર 100 મીલીયન થી પણ વધુ આ પેલેસ ની કિંમત છે બીજા નંબરે આવે છે એસીયાના સૌથી ધનીક બિઝનેસમેન ભારતીય મુકેશ અંબાણી નું એન્ટેલીયા ઘર દુનિયાભરમાં જાણીતું છે.

અને આ ઘર એક 27 માળની ખુબ જ સુંદર અને આકર્ષક ઈમારત છે જે 4 લાખ વર્ગફુટમા બનેલું છે આ ઈમારતમાં 6 અન્ડર ગ્રાઉન્ડ પાર્કીગ 3 હેલીપેડ છે તમને જાણીને હેરાની થસે કે આ ઘરમાં 600 લોકોનો સ્ટાફ કામ કરે છે મુંબઈ શહેરના વચ્ચે બનેલી આ ગગનસ્પસી ઇમારત વાસ્તુ શાસ્ત્ર પર આધારિત છે કારણકે અંબાણી પરિવાર વર્ષોથી.

ધાર્મિક આસ્થા ધરાવે છે અને વાસ્તુશાસ્ત્ર પર વિશ્વાસ કરે છે જ્યારે મારા તૈયાર કરવામાં આવી હતી એ સમયે થોડા સમય સુધી તેમાં મુકેશ અંબાણીનો પરિવાર રહેતો ન હતો કારણ કે તેઓ માનતા હતા કે વાસ્તુશાસ્ત્ર મુજબ નિર્ધારિત સમય બાદ તેઓ રહેવા આવશે આ ઘરમાં થિયેટર જીમ સ્વિમિંગ પૂલ લાઈબ્રેરી મંદીર થી લઈને.

તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે જે સામાન્ય વ્યક્તિ ને જીવનમાં જરૂરી છે મુંબઈના મધ્યમાં આવેલ એન્ટેલીયા ઘર ની બહાર હંમેશા લોકોની ભિડ જોવા મળે છે જે માત્ર જોવા આવે છે બહારથી ઈમારતના 27 માળ સુધી ખુબ જ સુંદર આ ઈમારત દુનિયાની સૌથી મોઘી ઈમારત છે ત્રીજા નંબરે છે સ્કાય કાર્ડન હાઉસ જે સિંગાપોર માં આવેલું છે.

જો તમને જંગલ વૃક્ષો ખૂબ વધારે પસંદ છે તો આ ઘર આપને એટલું પસંદ આવશે કે તમે ત્યાંથી જવાનું નામ નહિ લો સ્કાય કાર્ડન હાઉસ વૃક્ષો અને જંગલની વચ્ચે ઘેરાયેલું છે આ ઘર નીચેથી લઈને ઉપર સુધી લીલાછમ ઘાસ અને અલગ અલગ ફુલોના છોડ થી સુશોભિત છે જેના કારણે આ ઘર એક ફોરેસ્ટ હાઉસની જેમ લાગે છે.

પ્રકૃતિની ગોદમાં આવેલા આ ઘરમાં તમામ પ્રકારની સુવિધાઓ સામેલ છે જેમાં આલીશાન થિયેટર પ્રકૃતિના ખોળામાં આવેલું સ્વિમિંગ પૂલ લાઇબ્રેરી પર્સનલ જિમ ક્રિકેટનું મેદાન ફૂટબોલનું મેદાન સાથે અલગ અલગ વ્યક્તિને રહેવા માટે 50થી વધારે રૂમ અને વિશાળ બેઠક રૂમ પ્રકૃતિના ખોળામાં.

આવેલું આ ઘર એટલું સુંદર છે કે જેની ચારે જ બાજુએ સુંદર તળાવ આવેલા છે જેમાં માત્ર પક્ષીઓનો સુમધુર અવાજ સંભળાય છે આ ઘરની કિંમત મિડીયા રીપોર્ટ અનુસાર 1400 કરોડ થી વધારે કિમંતનુ છે જે સિંગાપોર ના બિઝનેસમેન ની સંપત્તિ છે અને તેઓ માત્ર પોતાના રજાઓ ના દિવસો માં જ આ ઘરની મુલાકાતે આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *