Cli
બાબાનો જોરદાર જુગાડ, માથામાં લગાવ્યો પંખો જેટલો તડકો વધુ પડે એટલો વધુ ઝડપથી ફરશે...

બાબાનો જોરદાર જુગાડ, માથામાં લગાવ્યો પંખો જેટલો તડકો વધુ પડે એટલો વધુ ઝડપથી ફરશે…

Ajab-Gajab Breaking

મિત્રો આજકાલ સોશિયલ મીડિયામાં અવનવા વિડિઓ જોવા મળે છે કયારેક એવા વિડિઓ વાયરલ થઈ જાય છેકે જોઈને ચોકી જવાય અથવા માનવામાં પણ ન આવે અહીં એવોજ એક અજીબો ગરીબ વિડિઓ સામે આવ્યો છે અને આ વિડિઓ એક બાબાનો છે અને વાયરલ થઈ રહ્યો છે.

હકીકતમાં સોશિયલ મીડિયા પર બાબાનો એક વીડિયો ઘણો વાયરલ થયો છે અને આ વીડિયો જોઈને તમે પણ બાબાના જુગાડની પ્રશંસા કરશો સામે આવેલ આ વીડિયો યુપીનો હોવાનું બતાવાઈ રહ્યું છે અહીં બાબાએ પોતાની બુદ્ધિ દોડાવીને ગજબનો જુગાડ કર્યો છે વાયરલ વીડિયોમાં.

જોઈ શકાય છેકે ભગવા કપડાં પહેરેલ બાબા માથા પર નાનો પંખો લઈને ફરતા જોવા મળી રહ્યો છે આને હેલ્મેટ જેવો આ પંખો દેશી જુગાડમાંથી બનાવવામાં આવ્યો છે તેમાં લગાવેલા પંખામાં સોલાર પ્લેટ ફીટ કરવામાં આવી છે અને એ પ્લેટ પણ પંખાની ઉંપર દેખાઈ રહી છે અહીં પંખામાં સૂર્યપ્રકાશથી.

જેટલો વધુ તડકો પડે છે એટલી વધુ સ્પીડમાં પાંખો ફરે છે જયારે તડકો ન હોય એટલે કે પંખો છાયામાં આવતાની સાથેજ તે બંધ જેવો થઈ જાય છે એટલે કે તેની સ્પીડ ધીમી પડી જાય છે બાબાનો આ વિડિઓ જોઈને એમનો જુગાડ ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે વાચકમિત્રો તમને કેવો લાગ્યો આ જુગાડ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *