સાલ 1994માં સંતરા વેચનાર વ્યક્તિ ની પાસે એક અંગ્રેજ કપલ આવે છે અને અંગ્રેજીમાં વાત કરતા સંતરા વેચનાર વ્યક્તિ તેની ભાષા ના સમજી શકતા એ અંગ્રેજો તેની મજાક ઉડાડીને હસવા લાગે છે આ જોતા એ સંતરા વચના વ્યક્તિને એટલું લાગી આવે છે કે તે શિક્ષિત નથી પરંતુ પોતાના વિસ્તારમાં બાળકોને શિક્ષણ.
અપાવવા માટે કાંઈ પણ કરવા માટે તૈયાર થઈ જાય છે તેને શરૂઆતમાં ધારાસભ્ય સંસદ સામે જઈને રજૂઆત કરી પરંતુ તેની વાત કોઈ સાંભળવા તૈયાર નહોતા પોતાના વિસ્તારમાં સ્કૂલ ખૂબ જ દૂર હોવાથી અંતરિયાળ ગામડાઓમાં બાળકો મજૂરી કરતા હતા અને નાનપણથી પ્રશિક્ષિત સમુદાયના વિકાસ માટે તેમને.
પોતાની જમાપુંજીથી ખૂબ સખત મહેનત અને સંઘર્ષથી સ્કૂલનું નિર્માણ કર્યું એ વ્યક્તિ હતા કર્ણાટક રાજ્યના મેગંલુરુ થી 20 કિલોમીટર દુર હરેકલા ગામમાં રહેતા હરેકલ્લા હજ્જબા પોતાના સમાજ પોતાના ગામના બાળકોને શિક્ષણ આપવા માટે કર્ણાટક ના મેગલુરુ ના વતની હરેકલા હજ્જબા નામ ના આ એક.
અત્યંત પછાત સમુદાય માથી આવતા ગરીબ પરિવારના ભાઈશ્રીએ સંતરાની ટોપલી માથે ઉચકી ગામે ગામ વેપાર કરી પોતાના જીવનના આખરી પડાવમા પરસેવા ની જમાપુજીં સ્કુલ નિર્માણમા વાપરી એ પણ કોઈ પણ બાળકોને વગર પૈસે શિક્ષણ મળે એ હેતુસર ના કોઈ સ્વાર્થના કોઈ અભિલાષાઓ ના.
કોઈ ટીકીટ ના કોઈ રાજકારણ ના મોટી પ્રોપર્ટી ના સાહેબ એમના પગમા સારા પગરખા હૈયામા લાગણીઓ આખોં મા આશુંઓ સાથે જ્યારે આ મહાન વ્યક્તિને રાષ્ટ્રપતિ કોવિંદજી દ્વારા પદ્મશ્રી એવોર્ડ અપાયો એ સમયે એમનો સન્માન સમારોહ કરાયો ત્યારે મહારાજાની ખુરશી મુકાઈ એમના માટે તો એમને ના પાડી.
બે હાથ જોડી ને અને સાદી ખુરશીમા પરાણે બેશીને સ્ટેજ નુ સન્માન કર્યુ આ કોઈ નેતા કે કોઈ કરોડપતિ નહોતા આ એક પછાત સામાન્ય લાગણીઓ થી ભરપૂર વ્યક્તિ હતા જે ભારતદેશના યુવાનોને એક પ્રેરણા આપે છે સર્મપણ પ્રેમ ભાવનાઓની હરેકલા હજ્જબા એ પૂતના વિસ્તારના બાળકોને શિક્ષણ.
આપવા માટે ખૂબ લાંબી લડાઈ લડી અને સાલ 2001માં સ્કૂલ નિર્માણ માટે તેમને એક એકર જમીન આપવામાં આવી પોતાની તમામ સંપત્તિ વેચીને તેમને સ્કુલ બનાવી અને પોતાના વિસ્તારમાં બાળકો શિક્ષણ મેળવી શકે એવી અભિલાષા કેળવી જ્યારે તેમને પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવાની.
વાત કરવામાં આવી ત્યારે તેઓ આ વાતથી અજાણ હતા કે પદ્મશ્રી એટલે શું કહેવાય છે સાલ 2020 તેમના નામની ઘોષણા કરવામાં આવી 65 વર્ષ ની ઉંમરે તેઓ ખુબ સામાન્ય કપડાઓ માં રાષ્ટ્રપતિ ભવન આવ્યા તેમના માટે જે ખુરશી મુકવામાં આવી તેને બાજુમાં હટાવી ને સામાન્ય ખુરશી માં.
તેમને પદ ગ્રહણ કર્યું સાથે વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ ની હાજરી માં તેમને પોતાના વિસ્તારના બાળકો સારુ શિક્ષણ મેળવી શકે તે વિશે વાત કરતા જીવન કહાની રજુ કરતા વડાપ્રધાન સહીત રાષ્ટ્રપતિ ની આંખો માંથી આંશુ છલકાયા હતા આ છે ભારતીય નાગરીક ધન્ય છે તેમની ઉમદા કામગીરી ને શેર કરવા વિનંતી.