આર્યન ખાનના કેસના સબૂત પ્રભાકર સેલના નિધનના મામલે ચોંકાવનાર ખુલાસો થયો છે કાલે ખબર આવી હતી કે પ્રભાકરનું નિધન થઈ ગયું છે પ્રભાકરના નિધનનના કારણે સૌથી વધુ મુસીબત શાહરુખ ખાન અને આર્યન માટે ઉભી થઈ છે કારણ કે તેઓ એકજ સબૂત હતા જેઓ આર્યનને બચાવી શકતા હતા.
પ્રભાકરન નિધનનું કારણ હ!દયરોગનો હુ!મલો બતાવાઈ રહ્યું છે પ્રભાકરના નિધન પર શરૂઆતથી જ શકમાં છે પ્રભાકર 36 વર્ષનો હતો અને તે બાઉન્સર હતો એટલે તેની પર્સનાલિટી આમ આદમી કરતા બહુ સારી હતી કોઈ 36 વર્ષના માણસ આટલા હટ્ટાકટ્ટા હોય તેનું નિધન અચાનક ત્યારે થયું જયારે તે આર્યન કેસનો મહત્વનું સબૂત છે.
અને તેમના પર આ પૂરો કેસ ટકેલ છે તેના કારણે પ્રભાકરન નિધનને શકના નજરે જોવાઈ રહ્યું છે તેના વચ્ચે મહારાષ્ટ્રના ગૃહમંત્રી દિલીપ વાલસેએ પ્રભાકરના નિધનના તપાસ કરવાના આદેશ આપી દીધા છે એમણે કહ્યું છેકે મહારાષ્ટ્રના ડીજીપી તેની ખુદ તપાસ કરશે અહીં પ્રભાકરના વકીલે ખુલાસો કર્યો છેકે જ્યારથી.
પ્રભાકર આર્યન કેસમાં સબૂત બન્યો ત્યારથી લોકોએ તેને કામ આપવાનું બંદ કરી દીધું હતું તેની કોઈએ મદદ ન કરી ત્યાં સુધી કે શાહરુખ ખાન પણ તેની મદદ માટે આગળ ન આવ્યા કારણ પ્રભાકર શાહરુખની તરફેણમાં સબૂત આપી રહ્યા હતા પ્રભાકર જોડે ખાવાંના પણ પૈસા ન હતા છતાં તેના પર કોઈને દયા ન આવી.