6
દેશભરમાંથી પ્રેમ સંબંધો ના અવનવા કિસ્સાઓ સામે આવતા રહે છે એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યોછે જે જાણીને આપ ચોંકી જશો ફઈનો દિકરો બનીને પ્રેમીકાની સાસરીમા પહોંચ્યો અને બે દિવસ રંગરેલીયા મનાવતા ત્રીજા દિવસે પકડાયો અને પછી ધોકાયો સમગ્ર ઘટના મધ્યપ્રદેશના ચંબલ વિસ્તારમાંથી સામે આવી છે.
જેમાં પ્રેમીની ઉંમર માત્ર 17 વર્ષની સગીર વયનીછે તો પ્રેમિકાની ઉંમર 28 વર્ષની છે સગીર પ્રેમી મુરેનાના કા છતપુરા ગામનો રહેવાસી છે તેની ભિડી જીલ્લાની ગઢી હરીક્ષાની પરણીત મહીલા સાથે ફોનના માધ્યમ થી પ્રેમલીલા પાગંરી અને બંને વચ્ચે પ્રેમ સંબંધો બંધાયા આ પરણીત મહિલાનો પતિ બહારગામ કામ કરતો હતો ગત 21 ઓક્ટોબરના.
દિવસે તે પ્રેમિકાના ઘરે તેની ફઈબાનો દીકરો બંને પહોંચ્યો તે બે દિવસ રહ્યો આ દરમિયાન સાસરી પક્ષના લોકોને તેના પર શંકા જતા તેને રંગે હાથ પકડ્યો તેને માર મારતાં સચ્ચાઈ સામે આવી ત્યારબાદ સાસરીપક્ષના લોકોએ મહિલા ના પિયર પક્ષના લોકોને જાણ કરી અને ત્યાં બોલાવ્યા અને ત્યારબાદ.
તે મહિલા સાથે યુવકને આવેલા બે મિત્રો અને મહિલા ના પિતાને ખૂબ મા!ર માર્યો અને ગાડીમાં નાખીને જૌરા વિસ્તારમાં લઈ જઈને બાંધી દિધા અને 2 લાખની માગંણી કરી આ સમગ્ર ઘટનાની જાણ જ્યારે પોલીસને થઈ ત્યારે પોલીસ ને ખબર પડી કે ગોરમીગામ અને મુરૈનાના પાંચ વ્યક્તિઓને બંધક બનાવ્યા છે.
તેમને ઘટના સ્થળે પહોંચી બધાને છોડાવ્યા ભિડેના એસપી શૈલેન્દ્રસિંહ ચૌહાણે મુરૈના પોલીસને જાણ કરી પોલીસે આ ઘટનામાં તપાસ હાથ ધરી બંધક બનાવનાર આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી અને આરોપીને પકડીને જેલના સળિયા પાછળ ધકેલી દિધા વાચકમિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.